________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. કર જોડી ભાખે પિતાને વિરતત, અમને દરિદ્રિ
મુનિ જાણે હિતવત. મરિવું વાંછું અમે કરિ હવે જપાપાત, દુઃખ
ખમ્ય નજાય કરસું આત્મઘાત, જેમ જીવ વિના કાય; સરવર વિણ તીર, જેમ તેજ વિના શશિ
ગવિણજેમ ખીર. ૫ સંસ્કૃત વિણ વાણું જેમ, મુનિવર વિણ જ્ઞાન ઘર જેમ ગૃહિણી વિણ, કંઠ વિના જેમ ગાન. દેષાકર વિણ દેષા, વય વિણ જેમ શૃંગાર; પ્રતિમા વિણ દેવલ, ધારાધર વિણવાર. ૬ સેનાવિણ નાયક, પુત્ર વિના ઘર જેમ; ધન દાન વિના તેજ, મિત્ર વિના જેમ પ્રેમ. જેમ ધમ દયા વિણ, વચન સત્ય વિણ જેમ મુખ નયણ વિના, મુનિ દ્રવ્ય વિના નર તેમ. ૭ એહવા સવિષાદ વચન સાંભલિય મુનિરાય, કરૂણું આણી તેહને કહે વચન સુભાય. પરભવ તમે ધર્મ, ન કીયે ન દો દાન; નિરદ્રવ્ય થયા તેણે, મકરે ખેદ નિદાન. ૮ ઉત્તમ કુળ જનમ, નીગ સેભાગ અપાર; અદભૂત સુખ લક્ષમી વિ રિડ્યા(હા) નાર, માતગ તુરગમ, સેવકને નહી કઈ પાર; ચકી શકેશલહે નરભવ ધર્મથી સાર, ૯’
For Private And Personal Use Only