________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ’જયતીર્થરાસ.
ગિ જીવિત એ માહરા, ધિગ જનમ માનુષ્ય; ધિગ ધ્રુવ વિવે ઈશ્યુ, મૂðિત પડે પ્રત્યક્ષ. તુમુલ રાવ તેહના સુણી, નાવક નર મિલીયાહ; સીત વા વીજી કરી, મૂર્છા ભંગ કીયાડૅ. લહી તામ તિણ ચેતના, તેહને ભાષે એમ; પયા રત્ન મુજ જલધિમાં, ના રાખે જોઊ તેમ. મિત્ર જેહ દેસાંતરી, તેણે પ્રતિખાધ્યે તાસ; કિહાં રત્ન કહાં જલધિના, મકર હવે વિખાસ. તાલ—ભાઈ ધન સંપનતુ ધન જીવી તારી આસ એહુનીપ હવે સેગ મ કિર બાંધવ ધીરજ ભજી ચિત્ત, તુજ રતન ઘણુાહી થાસે જો હુ મિત્ત; અથવાળ્યે માહુરી રતન એઠુ ગુણવત, રૈવત ગિરિછે અદ્યાપિ પૂરવસે... ખંત.
લ
એહવુ સુણી મિત્ર વચન ધીરજ મન આણી, સા ચર ઉલ્લધો પામ્યા તર કહે વાણી; ચાલેા હવે જઇએ રૈવત ગિરિ લેટવા, એ જણુ ચાલ્યા નિજ ભાવથી દુઃખ મેટવા. પથી ચાલતાં રત્ન સ`ખલ ચારે લીધે, નટલે પૂર્વ કૃત ક અશુભ જે કીધે;
પુલીયા સ`ખલ વિષ્ણુ વસન વિના નિરાહાર, આગલી જાતાં પથી દિઠ એક અણુગાર.
અહુ ભક્તિસુ ભાવસુ નમિયા સુનિવર પાય, સમતા સાગર નિરખી નિમલ કાય;
For Private And Personal Use Only
૩૭૯
७
h