________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૩૭૩ અનાચાર ચેરી કરે છે લાલ, પર વંચન હું સીયાર; સુ. તેના ઘરમાં રહ્યા હો લાલ, ભીમસેન તેણિ વાર. સુ.મ. ૨૦ હવે એક દિવસે એ જાણીએ હો લાલ, ચેર ભણી
કેટવાલ, સુ. સૂલી ભણી લઈ ચાલીયે હે લાલ, આજ્ઞાએ ભૂપાલ. સુ.મ. ૨૧ ઈશ્વરદત્ત ભીમસેનને હે લાલ, ઉલખીઓ તત્કાલ સુ. ઉપગારી જાણ કરી હે લાલ, મૂકાવી કૃપાલ. સુ.મ. ૨૨ નાવ ચઢાવી તેહને હે લાલકેતલે દિવસે તાસ; સુ. નિજ પૃથ્વી પર પુર તિહાં હે લાલ, વહાણ આવ્યું
પાસ. સુ.મ. ૨૩ વાહણ થકી ઉતારી હલાલ, પથી દીઠે એક સુ. નિજ વૃત્તાંત કહ્યું સહુ હે લાલ, તે આગલિસુવિવેક. સુ.મ. ૨૪ પૂરી છઠા ખંડની હે લાલ, ત્રીજી થઈ એ ઢાલ સુ. નરનારી સુણે સહુ હો લાલ, છે છનહર્ષ રસાલ. સુ.મુ.૨૫ સર્વ ગાથા. ૧૨.
. દૂહાતાસ વૃત્તાંત સુણું કરી, કહે મ કરિ વિખવાદ; ચાલ્યા રેહણ ગિરિપ્રતિ, ધરતા મન આલ્હાદ. ૧ " બે જણ મારગ ચાલતાં, તાપસ આશ્રમ દીઠ જટિલ નામ ગરઢ મુનિ, નમ્યા જઈ પગઈઠ. ૨ તેણિ ક્ષણ જાગલ આવી, જટિલ સમીપે શિષ્ય નમસ્કાર ગુરૂને કરિ, બેઠે વિનયી દક્ષ. ૩ પૂછયે જાગલને તદા, અકુટિલ જટિલ મુનીશ; હવણ તુ વછ આવીયે, કિહાં થકી કહે સીસ. ૪
For Private And Personal Use Only