________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
જાગલ કહે સ્વામી સુણેા, સારઠમાંહિ મહુ ત; શત્રુંજય ગિરિનાર ગિરિ, પૂજ્યા તિહાં ભગવત. તે તીરથ છે કેહવા, મુજ મહિમા કહે તાસ; મનુષ્ય કિમ જાણે કેવલી, જાણે મહિમ પ્રકાશ. સુખ સગલા એ ભવ તણા, જસુ સેવાથી હાઈ; વલિ વિષેશ રૈવત તણા, મહિમા ઋષિકા જોઈ. ક્રાંતિ કલા કમલા વિમલ, પ્રભુતા ચક્રી સુરપતિ; આરાધનથી નરલ, અશેકચ'દ્ર જેમ અતિ. તાલ—જીસની એની દેશી. ૪ ચ“પા નગરી સુરપુરી જાણી, ક્ષત્રી હૈ। ક્ષત્રીપર જીવક વસે; સુણો હૈ। વાણી, અશેાષચંદ્ર જેહને અભિધાન, દ્રારિદ્રો દ્રારિદ્ર ઘરમાં ઉલસે. સુ, એક અનાથ પુત્રીપરિવાર, ઘરથી હા ઘરથી તે નર ઉભગા; સુ. નીકલીયા ભમતા પરદેશ, લક્ષ્મી હા લક્ષ્મી વિણુ નહિ ક સગા. સુ. જૈન તપેાધન આગલ દેખી, ચરણે હા ચરણે નમિ તિણિ પૂછી; સુ. દારિદ્ર દાઢગભગ ઉપાયનુ કરૂણા મય તેહને દિયે. સુ.૩ સાંતિ વછ મુનિવર કહે તાસ, પ્રાણીહૈા પ્રાણી પરમાદે કરી; સુ.
ક્રમે શમે ભવમાંહિ સત્ર, સમલેહા સમલા કમ મહા અરી. સું. ૪
For Private And Personal Use Only
७