________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ભીમસેન ભમે હવે હું લાલ, ઉરહો રહે ષનિમાહિ. સુ. પુરૂષ એક દિઠે તિહાં હે લાલ, કૃશ અત્યંત પીડાએ. સુ. કૃપાવંત તે ભીમને હો લાલ, દેખી ભાષે એમ; સુ. ઈંડાં અંતકમુખ સારિખો હો લાલ, વછ આવે છે કેમ. સુ. ૧૧ પ્રાઈ તું મારી પરે છે લાલ, પાપ તપસી તેણિ, સુ. વિપ્રતાયે તુજને સહી હો લાલ, રત્ન તણે લેભેણિ, સુ. ૧૨ તું કહે તેમહીજ વંચીફ હે લાલ, ભીમસેન કહેભાય; સુ. પૂછે હવે તે નર ભણી હે લાલ, કહે નિમન ઉપાય. સુ.મ. ૧૩ ત્યારે તે કહે ભીમને હે લાલ. સુણે જીવીતને ઉપાય, સુ. દેવ સ્વર્ગ થકી આવસે હે લાલ, નિજ રતન ઉછવ
' કરાય. સુ. ૧૪ ચંદ્રરત્નાભિધ દેવને હે લાલ, અધિષ્ટાતારષવાલ સુ. ગીત નૃત્ય ઉપચાર કરે છે લાલ, કરસે પૂજા વિશાલ. સુ.મ. ૧૫ ગીત વિષે ચિત્ત આપીઍહો લાલ,તે સુરકિકર સાથ સુ. તું બાહિર ઈમ નીકળે હલાલ, જીવ્યાં ને બહુ આથ સુ. ઈમ આસ્વાસી ભીમને હોલાલ, ભાખી વચન રસાલ સુ. તે સાથે દિન નિગપે હલાલ, વાર્તા એ તત્ કાલ, સુ. હવે પ્રભાત વાજિત્રના હલાલ, દિવ્ય વનિ સંભલાત વિમાને બેસી આવ્યા હલાલ, કરિના ઉત્સવ જાત. તે સાથે દિન નીગમ્યો છે લાલ, વારતાએ તત્કાલ. સુ.મ. ૧૬ મન ચિત્ત થા ગામે હાલાલ, ખાણતણે સુરતામ; સુ. 'કિકર સાથે ઉતાવળે હે લાલ, નીસર્યો અવસર પામ. સુ.વ. ૧૭ હવે પ્રભાતે વાજીત્રના હે લાલ, દિવ્ય ધ્વનિ સંભલાત, સુ. વિમાને એ બેસી આવી છે લાલ, કરવા ઉછવ જાત. સુ.મ. ૧૮ તિહાં કેઈક વ્યવહારીઓ લાલ, રહો કરમ કરતાસ સુ. હાટ ભયે બહુ વહુ સોહે લાલ, ધન ભરીયે ઘર જાસ, સુ.મ. ૧૯
છેક ઇ.
For Private And Personal Use Only