________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ઉદ્ધાર ૧. ભરતરાજાએ ઉદ્ધાર કર્યો. ૨. ભરતરાજાની આઠમી પાટે દંડવીર્યરાજા થયા તેમણે - ઉદ્ધાર કર્યો. ૩. સીમધિરસ્વામીને ઉપદેશ સાંભળીને ઈશાનેન્દ્ર ઉદ્ધાર કર્યો. ૪. એક કેડિ સાગરના અંતરે એથો ઉદ્ધાર માહેન્દ્ર કર્યો. ૫. દશ કોડ સાગરે પાંચમો ઉદ્ધાર પાંચમાં ઈન્દ્ર કર્યો. ૬. એક લાખ કોડિ સાગરે ચમરે છઠ્ઠો ઉદ્ધાર કર્યો. ૭. શ્રીસગરચક્રવર્તીએ સાતમે ઉદ્ધાર કર્યો. ૮. શ્રીવ્યન્તરેન્દ્ર આઠમો ઉદ્ધાર કર્યો. ૯. ચન્દ્રપ્રભુના પ્રભુત્વમાં નવમો ઉદ્ધાર ચંદ્મશાએ કર્યો. ૧૦. શ્રીશાન્તિનાથના પુત્ર ચક્રાયુદ્ધરાજાએ દશમ ઉદ્ધાર કર્યો. ૧૧. શ્રીરામચન્દ્ર અગિયારમો ઉદ્ધાર કર્યો. ૧૨. શ્રીપાડેએ બારમો ઉદ્ધાર કર્યો અને વીસ કેમ
મુનિની સાથે પાડે સિદ્ધાચલપર મુક્તિને પામ્યા. “ચોથે આરે એ થયા, વી મેટા ઉદ્ધાર; “સૂક્ષ્મ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર.”
શ્રીવીરવિજયકૃત નવાણું પ્રકારી પૂજામાં. ચેથા આરામાં મેટા ઉદ્ધાર થયા. વચ્ચે સૂક્ષ્મ જે જે ઉદ્ધારે થયા તેને કહેતાં પાર આવી શકે તેમ નથી. ૧૩. વિક્રમ સંવત ૧૦૮માં ભાવડના પુત્ર જાવડશાએ શ્રી
વાસ્વામી મહારાજના ઉપદેશથી અને તેમની સહાયથી
સિદ્ધાચલને ઉદ્ધાર કર્યો. ૧૪. વિક્રમ સંવત ૧૨૧૩માં કુમારપાળ રાજાના મંત્રી બાહક
કે જે શ્રીમાળીવંશમાં મુકુટસમાન હતા તેમણે ઉદ્ધાર કર્યો.
For Private And Personal Use Only