________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩
www.kobatirth.org
૧૫, વિક્રમ સવત્ ૧૩૭૧માં સમરાશા એશયાળે ન્યાયદ્રવ્યની વિશુદ્ધતા પૂર્વક પંદરમા ઉદ્ધાર કર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬. વિ. સ. ૧૫૮૭માં કર્માંશા શેઠે સેાળમેા ઉલ્હાર કરાવ્યેા અને તે હાલ વિદ્યમાન છે.
શ્રીમહાવીરસ્વામીએ તીર્થંધારક તથા પ્રભાવક તરીકે જે ભવિષ્ય ભાખ્યું હતુ તેને ધનેશ્વરસૂરિ, પ્રભુના શબ્દો તરીકે નીચે પ્રમાણે લખે છે.
66
સત:કુમારપાઋતુ | નાહડા વસ્તુાજળ: 10 समराद्या भविष्यन्ति । शासनेऽस्मिन् प्रभावकाः ॥८७॥ શિલાદિત્યરાજ પશ્ચાત્ કુમારપાળરાજા, ખાહુડ, થતુપાળ, સમરાશા, અને આદિ શબ્દથી કર્માંશાહ વગેરે થશે” એમ શ્રીમહાવીરપ્રભુએ પૂર્વે કહ્યું હતું અને તે પ્રમાણે સમજી શકીએ છીએ.
૧ શત્રુંજય ૨ પુણ્ડરીક ગરિ
૧૭. પાટલીપુત્રમાં થનાર કલંક રાજાના પુત્ર વિમલવાહન રાજા સત્તરમા ઉદ્ધાર કરાવશે, તેમજ અન્યતીર્થાંના પશુ ઉદ્દારા કરાવશે. ત્રણખણ્ડમાં આર્યઅનાર્ય દેશમાં સર્વત્ર મન્દિરા કરાવશે અને જિનશાસનની પ્રભાવના કરશે. એક દિવાલી કલ્પની પ્રતિમાં પીસ્તાલીસ ઉપકલ’ફીએ અને પાંત્રીશ કુલકી રાજાઓ થયા બાદ કલકરાજા થશે એમ લખ્યુ છે,
શ્રીસિદ્ધાચળનાં એકવીશ તથા વિશેષ નામ શ્રીશત્રુજય માહાત્મ્યમાં નીચે પ્રમાણે લખવામાં આવ્યાં છે. સિદ્ધાચલના ૧૧ નામેા.
૮ પર્વતેન્દ્ર
૧૫ શાશ્વત
૯ શ્રીસુભ્રદ્રા
૧૬ સર્વકામદ
For Private And Personal Use Only