________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ શ્રીમાન જિનહર્ષપ્રણત મારૂત ચુડામણિ લેઇરે, તેને અભિજ્ઞાન મહેર (ગ્રહUરે). સ્વરમણ ઉદ્યાનથી ચારે, વન વૃક્ષ તણે ભય ઘારે. ૧૨ હણીયા વનના રખવાલેરે, વીનવો જઈ ભૂપાલે; ઇંદ્રજીત અહિ બાંધી પાસેરે, આણે રાવણ પાસેરે. ૧૩ સુણિ કુવચન રાવણ ભાષ્યારે, અહિબ ધન ગેડીને
નાંખ્યારે, પલસ્ય મુકુટ હનુમતે રે, ચુયે પદઘાત મહ. ૧૪ ભાંગી નગરી સુવિશેષેરે, ઉડે કપિ નભ સહુ દેખે, નમી રામ ચરણ ગુણખાણ રે, ચૂડામણિ દી આણ. ૧૫ ચુડામણિ જાણે સીતારે, સાક્ષાત આવી ધરિ પ્રીતે; આલીંગી પાવન પ્રતિરે, શ્રીરામ હદય એમ ચિતે, ૧૬ રામાજ્ઞાએ સહુ રાજારે, સુગ્રીવાદિક મિલિ આયા સંગ્રામ કરણ બલપુરારે, તેયા સંભારણુ તૂરા. ૧૭ ચાલ્યા ખેચર બહુ માનેરે, છ આકાશ વિમાને; રામ લક્ષમણ સુગ્રીવ આરે, આગલિ દીઠી વિખવાદે. ૧૮ દશગ્રીવ સુભટ ઘટ ખાએરે, સેતુ બાંધી સાયરમાંહિરે;
મોદી તતક્ષણ બાણેરે, રાવણ સીતાશા જાણે. ૧૯ હવે આવી સુવેલ ગિરિરે, રાજેદ્ર સુવેલ જગીસ સિંહરથ તટ હંસ નરે, જીપી ઉપલક નિવે. ૨૦ દશરથ સુત આવ્યા જાણીરે, લંકા નગરી ભાણું, રાવણરણતુર વાયારે, હીયામાંહિં ક્રોધ ના માયા. ૨૧ રામ લંકા પાસે આયારે, ન્યાયવત વિભિવણ રાયા; લઘુ તે પણ કરિજેઠો રે, પય નમિ કહે સાંજલિ શ્રેષ્ઠ. ૨૨
For Private And Personal Use Only