________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
શ્રી શત્રુંજય તીર્થરાસ. લકા પરિસર કપીસ્વામીર, શાલી વિદ્યા હણી નામી, વમુખ રાક્ષસને મારીરે, લંકા સુંદરી સુવિચારી. ૧ કંચણ વરણુ મનહરણી, ગાંધર્વ વિવાહે પરણી રાતે તે સાથિરમિનેર, ગ ગેહ બિભીષણજીને. ૨ તસુ વચને બિભિષણ ધેરે, રાવણ નૃપને પ્રતિ બેધે, સીતા રહે જણ વનમાંહેરે, હનુમાન ગયે ઉછાહે. ૩ રાક્ષસી પરિવારે વિટીરે, મલિનાંશુકનયણે દીઠી; પરિશ્તાન સુધાએ ક્ષિણરે, રામ નામસું અતિ રસલણ. ૪ દેખી તેહને મન ચિતેરે, વિશ્વ પાવન સતી મહંતરે; રામ ખેદ લહે ઈણ કાજે, ન્યાયે સંપદ છાજે. ૫ નાખી મુદ્રા ઉછગેરે, સીતાકેરે મન રગે; તે પણ દેખી હરખંતી, મનમુદ ઉચ્છવાસ લડતી. ૬ ત્રિજરાતે હર્ષ નિહાળીરે, કહયે રાવણને તત્કાળ મહેદરી તિણ મહેલી, દૂતી કરવા ગજગેલી. સીતાએ કૃત વિકારોરે, મદરીને તિણ વારે, વાયુ સુત તરૂથી ઉતરીયેરે, પાય લાગે હર્ષે ભરાયેરે. ૮ માતા લક્ષમણ તુજ ભરે, કુશલી રાવણ ખંત કરતા; તેને દૂત છઉં હનુમતેરે, પવનાંજના સુત બલવતે. હું દંડકારણમાંહિ રહે તે, તેહનો આદેશ ગ્રહ તે; એહવે સાંભલી તે હરખીરે, આશિષ દીધી તસુ નિરખી. ૧૦ હનુમંત ઉપરાધ ભાખરે, રામોદંત કો સીતાએ એકવીસ અનિસિ પ્રાંતેર, કીધે પારણે મન ખતે. ૧૧
For Private And Personal Use Only