________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત. ઉત્તમ નરની ચાકરી રે, કાંઈ ફલ આપે તત્કાલરે; પાંચમે ખડે અગ્યારમીર, કાંઈ પૂરી થઈ એ ઢાલરે. ક. ૨૫ સર્વગાથા, ૩૭૯,
દૂહાઅવસરજ્ઞ કાલે હવે, લેઈ વિદ્યાધર પરિવાર, ભામંડલ પણ આવીયે, રામ સમી પતિવાર. ૧ નીલ નિષધના પુત્ર છે, જાંબુવંત હનુમંત, રમક્ષ ભરતાદિ બહુ, મેલ્યા સુગ્રીવ મહેત. ૨ આજ્ઞાથે શ્રી રામને, જેવા સતી કપીશ; મહા બલવંત હનુમંતને, મૂ ધરી જગીસ. ૩ પરનારી ઈણ ઈહતી, રાણી (રાવણ) ને ભજે તાસ; સબધે સીતા ભણી, નીજ પુત્રી સું જાસ. ૪ બિભિષણ મંત્રિમલી, સાથે પણ જેહ, સીતાને મેલે નહિ, ભાવી ન મિટે તેહ. ૫ હવે ન ભૂવલ તે વાયુસુત, મહેન્દ્રગિરિ નિરય; માતાતાત માહેદ્રને, દેખી પુર ચિતેય. ૬ મુજ માતા કાઢી હતી, વિના દસ નિકલંક તે કાંઈક બલ માહરે, દેખા નિસંક. ૭ એહ ચિંતવી કેપ કરી, સિંહનાદ હનુમતિ; hયે માહેંદ્ર કેપીએ, માંડા યુધ મહંત. ૮ કરી યુદ્ધ હરાવીયે, પાય નમી કપીતાસમ; સવામી કામ પિતાતણું, કહી ચ અવિશ્રામ. ૯ હાલ-મુજ સુધે ધર્મ મનરમીયેરે એ દેશી. ૧૨.
For Private And Personal Use Only