________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજયતીર્થંરાસ,
હાલ—અલમેલારીની. 3.
*નાત્ર પૂજાહિક તિહાં કર્યાં રે લાલ, શક્રાછત્ર ધ્વજ રીપ સુવિચારરે; જન્મ સફલ કીચે આપણેારે લાલ,પાપતણા કીયા લેપ સુ. ઇંદ્ર સુણેા અનવર કહેરે લાલ, શત્રુજય ગિરિરાજ,સુ. ભારે ભાગથી ભેટતાંરે લાલ, સીજે સગલાં કાજ, સુ. ચાત્રા કરી ઘરે આવીયારે લાલ, કરિ જીનેદિંત ધમ, સુ પ્રાંતમયમ આયારે લાલ, અજય લહ્યા સુરશમ. સુ. ઈં. ૩ જેટ પુત્ર થયે તેડુનેરે લાલ, અનંત રથ વ્રત લીધ; સુ. પર પૃથ્વી કૂો થયેરે લાલ, દશરથ રાજા કીધ. સુ. ઇં. ૪ ચારે રાણી થઇ તેડનેરે લાલ, કૌશલ્યા ધુરિ નર સુ. કૈકેઇ, સુમિત્રા રાગિણીરે લાલ, સુપ્રભા એથઇચાર. સુ. ઈં. ૫ અન્ય દિવસ ગજ કેશરીરે લાલ, ચંદ્ર સુરજ નિરખેય; સુ. કૈાશલ્યા સુત જતમીયેરે લાલ, રામ પદમનામેય. સુ. . ક ગજસિ‘ઠુ ચ‘દ્રવારિધિસીરીરે લાલ, અગન સુરજ અસાત; સુ. સુમિત્રાએ લક્ષ્મણ જણ્યે રે લાલ,નારાયણ સુવિખ્યાત, સુ. ઇં. ૭ સુભ સુપને સૂચિત જણ્યારે લાલ; ભરત કેકેઇ નાર; સુ. સુપ્રઞા રાણી જનમીયેરે લાલ, શત્રુઘન નામ કુમા, સુઈં. ૮ વિદ્યા વિનય કલા ધરારે લોલ, ચરિત્તુત સુકુમાલ; સુધર્મતાં અગની પરેરે લાલ, પુત્ર સાહે ભૂપાલ. સુ. ઇં, હૂઁ પદમ નારાયણુમાં યારે લાલ, માંહેામાંહિ સનેહ, સુ. શત્રુધન ભારત માંહેતથારેલાલ; છત્ર એક દોઈ દેહ, સુ. ઈ. ૧૯ હવે વાસત્ર કેતુ રાગિનીરે લાલ, વિપુલા કુક્ષિ ઉતપન્ન સુર હરિ વંશી મિથિલા ઘણીરે લાલ, જનકાભિષ રાજન્ન. યુ, ઇં. ૧૧
For Private And Personal Use Only
૩૧૩