________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
અજય અજય પુર આવીયેરે, પૂજીનેમિણુંદરે; પાર્શ્વ છણેશ્વર પુજયારે, પાપે પરમાણું રે. સં. ૨૩ હવે કેઈકજ્ઞાનીયતિરે, જીણું વાંદણને કાજ રે. આવ્યો તિડાં વાંદી કરી રે, પુછે મહાભ્ય રાજરે; સં. ૨૪ અતિશય મહિમા એડનીરે, ભાથું મુજ મુનિરાય રે. બીજી પાંચમા ખંડની, ઢાલ જીન હર્ષ કહાયરે. સં. ૨૫ સર્વ ગાથા ૬૪
- દુહા. કિસે પ્રભાવ કહું તુને; ભાષે એમ મુનિસે; પ્રત્યક્ષ દ્રષ્ટ સ દેશ સે, વસ્તુવિષે અવનસ. ૧ ચિર પ્રરૂઢા તાહરા, રે ગયા તત્કાલ; જાણે સહુના દેખતાં, રેગ સેગ જાલ. ૨ રક્ષ યક્ષ ઉપસર્ગ સહુ, શાકિની ભૂતવૈતાલ; પાશ્વ સમરણથી જાઇસે, હુસે ન મુત્ય અકાલ. ૩ કાલ જવર વિષ વિષધર, સનિપાત પરમુખ. દેષ સહું જાસે વિલય, જન સેવાથી સુખ. ૪ વિદ્યાલક્ષમી સુત કલત્ર, આદ્યાભિલાપી જે. જગત્ર ગુરૂના ધ્યાનથી, વછિત લહુસે તેવુ. પ વરસ લક્ષ સ્વગી બુધે, દેવે પૂજે એક એહના દરસણથી સહી, પાતક જાયે છે. ૬. એહવું કહીમુનિ તેહુને, તીરથ મહીમા સાર, આકાશે. રૂષિ ઉતપત્ય, તીરથ કરણ વિહાર. ૭ પદ્માસાવધિ તિહાં રહિ, અજય રાજા વા પાણિ સિદ્ધાચલ જીન પૂછયા, નિર્મલ કીધા પ્રાણુ. ૮
For Private And Personal Use Only