________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૩૧૧
સુરતરૂ કુસુમ માલા ગલેરે, મુકુટ વિરાજે શિસ રે, પેટીમાંહિ પેખીઆરે, પાર્શ્વનાથ જગદીસરે. સં. ૧૨ પરમ પ્રમોદ હિયે ધારીરે, ફરસી ભુમિ પંચાંગરે; રાજ પ્રભુ ચરણે નભ્યારે, આણું મન ઉછરંગરે. સં. ૧૩ સીચી આનંદામૃતેરે, રેગ ઉરગ વિષ ઝાલરે, નાઠી નૃપના દેહથી, તેષ થયે તત્કાલરે. સં, અચિ અર્ચા ભકિતસુંરે, થાપી નૃપ નીજ ગેહરે; રતન સારસુ બેસીને રે, ભેજન કર્યા સનેહરે. સં. ૧૫ પાશ્વનાથ પુજા થકીરે, નૃપના ક્ષય ગયા રગરે; નગર ઉપદ્રવ સહુ ટલ્યારે, સહુને સુખ સંગરે સ. ૧૬ નિજ નામે રાજા તદારે, અજય ગ્રામ ઈણ નામરે; થાપી પાશ્વ જીણુંદરે, કીધે પ્રાસાદ સુડામરે. સં. ૧૭ પાર્શ્વનાથ. સાસન ભણુંરે, રાય દીયા દસ ગ્રામ, ગ્રામ એક અચક ભણરે, દેઈ રાખે તામરે, સં. ૧૮ પિતે રાય પુજા કરેરે, છનવરની ત્રણ કાલરે; તાસ પ્રભાવે રાયને રે, લક્ષમી વૃદ્ધિ વિશાલ, સં. ૧૯ હવે સેરઠ ૫ કુલ તણે રે, ગિરિ દુર્ગપુરથી
આઈરે, જ પાણી ગેત્રી ભણી રે, મિલીયે ઘણે ઉછાહિરે. સં ૨૦ અજય પણ બહુ પ્રતિરે, બહુ દેશાદિક દાન; માન્ય ગેત્રીને ઘણુ રે, રક્ષક તીરથ થાયરે, સં. ૨૧ વજ પાણિ આગ્રહ કરીને, રઘુનંદન લેઈ સાથરે; શ્રી ગિરીનારે આવીયારે, નમવા શ્રી નેમિ નાથ રે, સ ૨૨
For Private And Personal Use Only