________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ શ્રીમાન જિનહર્ષપ્રણત.
હાલ–શ્રી ચંદ્ર પ્રભુ પ્રાભણેરે, એહનીર. સંપુટ તુરતલેઈ કરી રે, જીવતણું પરિ તામરે; વાહણમાં લેઈ ધરે, પુરણ વંછીત કામરે. સં. ૧ મેઘ પટલ મિલીયા હતારે, નષ્ટ થયા તતકાલરે, હારિદ્રરંગતણ પરેરે, ખલ મૈત્રી તૃણ જાલરે. સં. ૨ વાય વસે વાહણ સુપેરે, સાકેત પતન આયરે, એકનર નૃ૫ અજય પાલનેરે, દીધ વધાઈ જાયરે. સં. ૩ પાર્શ્વનાથ આવ્યા સુણીર, ઉત્પલ લેશન રાયેરે, તુરત સુરંગ ચઢી કરી રે, આવ્યો પ્રભુને પાયરે. સં. ૪ સંપુટ બેડી માંહિથીરે, લેકે લીધી તામરે, કરિ મહત્સવ અતિ ઘણેરે, કરતા પ્રભુ ગુણ ગ્રામરે, સં. ૫ વાછત્ર બહુપરિવાજતારે, દેતાં દાન અપાર ધવલ મંગલ ગાઈજતાંરે, કરતાં જય જયકારરે. સં. ૬ પ્રભુ આગલિ ઉખેવતારે, કરાગુરૂ ધૂપરે. નગર પ્રવેશ કરાવિયેરે, તે પ્રભુ સંપુટ ભુપેરે. સં. ૭ . રત્ન સિંહાસન ઉપરે, થાપી રાજા તામરે, સંપુટની પુજા કરી રે, ઉઘાડે નૃપ જામરે, સં. ૮ ફણિતણ ફેણ મરતકેરે, રત્ન કિરણની તરે, છત્ર ત્રય સિર સેહતારે, દશદિશિ કરે ઉતરે, સ. ૯ પદ્માસન બેઠા થકરે, બેદિશિ ચામર ગ્રાહરે, ધરણી પતિ સેવા કરેરે, સિંહાસન બે ઠહરે. સં. ૧ નવ ગ્રહ પ્રભુ ચરણે રહ્યારે, હૃદય સેહે શ્રીવત્સરે, સર્વભરણે સેહતારે, સુંદર પ્રતિમા વછરે, સં. ૧૧
For Private And Personal Use Only