________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થશાસ. ૩૯ પડું સમુદ્રમાં તેતલેરે, દુખ દીઠે નવ જાયરે ગુ. ર૬ એહવું ચિંતવી તે ચારે, બેઠે વાહણ પ્રાંતરે, શુ. નભવાણી થઈ તેતલેરે, ભાજીવા ભયભ્રાંતરે, ગુ, ૨૭ પાંચમા ખંડતી થઈરે, એટલે પહેલી ઢાલ, ગુ. નરનારી સુણજે સહુરે, કહે જીનહર્ષ રસાલ, ગુ. ૨૮ | સર્વ ગાથા, ૩૧
દુહા સમુદ્રમાંહિ પડવાતણો, સાહસ મ કરિ સુજાણ; એહદશામે તુજ ભણું, કીધી સુણું મુજ વાણું. ૧ ઈતું સમુદ્રમાંહેય છે, સુરદુમ સંપુટમાંહિ, પ્રતિમા પાર્શ્વનાથની, ભાવિ નિર્મલ તાંહી. ૨ ધરણે પૂજ્યા પૂર્વે, લાખ વરસ સુપ્રમાણ કુબેરે પૂછ. પછી, ષટ શત વર્ષ સુજાણ ૩ ત્યાર પછે વરૂણે ગ્રહી, અદભૂત પ્રતિમા એહક સાત લાખ પુજી તેણે, વર્ષ સહસ્ત્ર ધરેહ. ૪ હવે રાજા અજયપાલને, ભાગ્યે ઈહાં આવેલ પ્રતિમા કાઢી તેહને, આપ જઇ કુશલેહ. સગલી દિશિજીપી કરી, આવ્યે પત્તન તેહ; રેગે પીયે છે ઘણું, તેહને જઈ દે એહ. ૬ - પાર્શ્વનાથ પ્રતિમાતણી; સેવા કરે સદીવ; પ્રત્યક્ષ સુરી પદમાવતી, કામીત દીયે અતીવ ૭ એવી નભ વાણી સુણી, રત્ન સાર સુવિચાર નાવિક પ્રતિમા કારણે, ઘાલ્યા જલધી મઝાર. ૮
For Private And Personal Use Only