________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
નારિ વિક્રેતા તેનીર લાલ, સુદર સુપન નિહાલિ; સુ. પુત્ર સુતા જોડે જણ્યારે લાલ, યેતિવ‘ત સુકુમાલી. સુ ઈ. ૧૨ પિંગલ સુર સાધમ નારે લાલ, પુરવ વૈર વસેણુ. સુ. તત્ક્ષણ પુત્ર હર્યાં તણેરે લાલ, વૈર ન કીજે કે, સુ. ઇ. ૧૩ લિ. કરૂણા મન ઉપનીર લાલ, આભુષણુ પહિરાઈ, સુ. વૈતાઢય વનમાંમૂકીયેારે લાલ, પુન્ય તણે સુપસાય. સુ. ઇં. ૧૪ સ્વામી રથનુપૂર તણારે લાલ, ખેચર ચ`દ્રગતિ નામ; સુ પુષ્પવતી નિજનારિનિર લાલ, પામી આણી દે તામ. સુ. ઈ ૧૫ પુત્ર જનમ થયે રાયને ૨ે લાલ, ઉદ્યેષણા પુરીદીધ; સુ. ભામ'ડલ મેલાવીએરે લાલ, નામ કુમ સુપ્રસિધ્ધ સુ. ઇ. ૧૬ ચ'દ્ર ગતિ ખેચર ખાલનેરે લાલ, લાલે પાલે અત્ય’ત; સું. પુષ્પવતિ હરખી ઘણું'રે હાલ, અનુક્રમે વૃદ્ધિ લડુ'ત સુ. ઈ. ૧૭ હવે જનક પુત્રીરે લાલ, જોયે પણ નવિ લાધિ;સુ, સીતા નામે પુત્રી તણેરે લાલ, દીધા શાક સમાધિમ્રુ. ઇ. ૧૮ ઢેખી સ`પુર્ણ ચેાવનારે લાલ, પુત્રી થઈ વર જોગ; સુ. વરિચંતા સાયર પડયારે લાલ, સ્વયંવર એડી પ્રયોગ સુ. ઇ, ૧૯ ઈણ અવસરે Àછરાજવીરે લાલ, માત ગાદિક ભૂરિ; સુ. જનક રાયને ઉપદ્રવ્યેરે લાલ, ક્રોધ કરી ભરપૂર. સુ, ઈં. ૨૦ જાળ્યે દશરથ રાયનેરે લાલ, દૂત સુખેરિત'ત; સુ. રામ નિષેધી તાતનેરે લાલ, પાતે ગયા તુરંત. સુ. ઇં. ૨૧ રામ સ'ગ્રામ,કીયે તિહાંરે લાલ, નાઠા મ્લેચ્છ રાજાન; સુ. તિમિર નિકર તિહાં કિમ રહેરે લાલ, તિહાં જલ
હલતા ભાણુ. સુ. ઈં. ૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only