________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
હતા એમ કહેવાય છે. પ્રસ'ગોપાત્ત આ પ્રમાણે વલ્લભીના રાજાએ સખ`ધી વિવેચન કરાયુ. વલ્લભી, પચાસર અને વડનગરમાં ધ્રુવસેન રાજાના વખતમાં એક રાજ્યસત્તા પ્રવર્તતી હતી, એમ અનુમાને સ'ભાવના કરી શકાય છે. અને વલ્લભીનારાજાઓકનકસેનરાજાના વશી હતા. જયશિખર ચાવડા વગેરેને પણ પ્રાયઃ પરમાર વા સૂર્યવશ એ એ માંથી એક વ ́શ સિદ્ધ થઈ શકે તેમ છે. પરતુ હજી તત્સ'ખ'ધી વિશેષ સિદ્ધિ માટે નિર્ણય કરવાની જરૂર છે, માટે અત્ર હાલ ખાસ નિણ્ય કરવામાં આવતા નથી. પ'ચાસરના નાશની લગભગ સમયમાં વલ્લભીપુરના પણ છેલ્લી વ ખતે છેલ્લા નાશ થયા હેાય એમ સ‘ભાવના થાય છે. જૈનગ્રન્થાથી આ પ્રમાણે વલ્લભી, અને વલ્લભીના રાજાએ અને વલ્લભીના ગુહસેન રાજાનાવ'શમાં થએલા મેવાડના રાજાએ અને ચાવડાવ`શ ઉપર સારા પ્રકાશ પડે છે, એમ પ્રસ`ગેાપાત્ત અત્ર કહેવામાં આવે છે. વડનગરમાં જે ધ્રુવસેનરાજા રાજ્ય કરતા હતા અને જે
ન
ચાર્યાએ પ્રતિષ્ઠા કરાવ્યાના લેખા છે. શિશેાદિયાના કુલગુરૂ ષડેસરગછીય જૈનાચાર્ય છે. ચાહાણ વંશના કુલમાં જે જે ચેહાણ રાજાએ પૂર્વે થયા તેના કુલમાં ગુરૂ તરીકે ચાતુર્દશિકગચ્છીય જૈનાચાર્યાં જાણવા. વનરાજ ચાવડાના ગુરૂ તરીકે ચૈત્યવાસી શીલગુણી મૂરિ હાવાથી તે ચાવડાના કુØગુરૂ તરીકે તેના વશો ચૈત્યવાસી સાધુએ ગણુ યા. શિશુદિયા રાજાએ, તેની પૂર્વેના વલ્લભીના રાજા, ચાહાણુ રાજાએ અને ચાવડા રાજાએાના મૂલ ધર્મગુરૂ અને આખા ક્ષત્રિયકુલના ગુરૂ જૈનાચાંયેર્યાં હતા.
For Private And Personal Use Only