________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે થએલા છે તે આ ગોહિલના વંશજ છે. ગોહિલ પુત્ર ઉપરથી ગુહિલન્ત (ઘેલત, થેલેતિ, ઘેટી) થયા. ગુહસેનને મેટે કુવર ધરસેન બીજે તેના પછી ગાદીપતિ થયે, અને બીજા કુંવર ગુહાદિય અથવા ગુહાએ ઈડરનું રાજ્ય મેળવ્યું. તેના વંશજ ઈડરથી ચિતડ. (મેવાડ) ગયા અને તેના વંશજો હાલ ઉદેપુરમાં રાજાઓ છે. અને તે પશ્ચાત્ શિશદીયા તરીકે પ્રખ્યાતિને પામ્યા છે. ગુહસેન પારસી મહારાજા નેસરવાનની કુંવરીપર
* શિશોદિયાવંશની સ્થાપના જૈનાચાર્યે કરેલી છે. આબુજી પાસે હણુદ્રા ગામ છે ત્યાંના ચૈત્યવાસી પરંપરાગત મહાત્માનો અમો
જ્યારે સં. ૧૯૭૧ મહાવદ ત્રયોદશીનારોજ આબુપરથી ઉતરી હણાકા ગયા ત્યારે ત્યાં મેળાપ થયો અને તેણે પિતાની વંશવહીમાંથી ક્ષવિના વંશ સથાપક જૈનગાય આચાર્ય તરીકે નીચે પ્રમાણે દુહે કહ્યા
શિશોઢિયા સંદેસરા, રડતરીયા ગોદા; चैत्यवासिया चावडा, कुल गुरु एह वखाण."
નવડેકગચ્છાચાર્યે શિશદિયાવંશની સ્થાપના કરેલી છે. તેથી શિશોદિયા રજપુતે અને રાજાઓ ખંડેરકગચ્છીય કહેવાય છે. ઈશ્વરસૂરિ, થશેભદ્રસૂરિ શાલિસૃષ્ટિ અને સુમતિસૂરિ, શાન્તિસૂરિ વગેરે પ્રખ્યાત આચર્યો આ ગચ્છમાં થઈ ગયા છે. પરક ગામ એણુપુરથી પાંચ ગાઉપર છે તેના નામે પંડેરક૭ પડયો હોય એમ સમજાય છે. સડકને હાલ સાંડેરાવ કહેવામાં આવે છે. યશે ભદ્રસૂરિદશમાં સૈકામાં થયા છે. પાલણ પુરમાં શ્રીશક્તિનાથના દેરાસરની મૂર્તિ પર સંવત ૧૩૩થી તે સંવત ૧૩૫ર સુધીના ઉકેશગચ્છાચાર્યો, કેટકગચ્છાચાર્યો અને ષડેરકગચ્છા.
For Private And Personal Use Only