________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સર્વગાથા, ૪૫૩, (૪૨૮)
દુહા, શ્રી યુગાદિછનવરતણ, પદ પંકજ પ્રણવ પંચમ ખંડ વખાણસું, ગિરિવર મહિમા દેવ. ૧ ઈવાકુ વશી નરરતન, તેહતણું અવદાત; શત્રુંજયની પણ કહું, સાંભલિ સુરપતિ વાત. ૨. શ્રી મુનિસુવ્રત જીનતણે, તીર્થે હુવા જેવ; લખમણ રામ રાવણ તણે, ચરિત્ર પ્રકાસું તેહ, ૩
હાલ–વાંગરીયાની દેશી. આદિત્ય યશાના વશમાં રે, રાજા થયા અનેક રે. ગુણ ભરીયા પછે ધ્યાને વિશે રે, વિજય રાય
થયે એક રે. ગુ. ૧ ઈ તીરથને આદરીયા, તે તે ભવ સાયરથી તરીયા તે તે મુગતિ મહેલી વરીયા, હરિયા રે હરિયા
ભવદુઃખ છેક છે. ગુ. ૨ વજુબાહ પુરંદરો ૨, હિમચુલા કુખે જાતરે; આદ્ય પુત્ર સંયમ ગ્રઘારે, ગુરૂ પાસે ગુણ વાત રે ગુ. ૩ રાજ્ય પુરંદરને દીયે રે, વિજય થશે વ્રત ભાર રે, ચરિત્ર પાલી ઉજલે રે, લહ્યા મુગતિ સુરસારરે ગુ. ૪ રીતિ ધર પુરંદર તણે ૨, સુકેશલ સુત તાસ, ગુ. ગર્ભવતી સ્ત્રી મૂકીને રે, સંયમ રહે ઉલાસરે. ગુ. ૫ ભાય મહાદેવી તેહની, મુઈ વન વાઘણું હેઈર ગુ. પતિ સુત સાધુ વિદારીયા, પૂર્વ કેપથી જઈ, ગુ, ૬
For Private And Personal Use Only