________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુતીર્થરાસ..
૩૦૫ ઘાતિ કરમ ક્ષય ઘાતીયાં, તિણિ પાયે કેવલ નાણરેરા, અનુક્રમે સગલા સીધા તિહાં, પાયે અવિચલ સુખઠાણરે. રા. ૨૨ જહાંતે તાપસ સહ સિદ્ધ થયા, તાપસ ગિરિનામ હોઈ, રા. એ તીરથ તુજ પૂર્વજતણે પ્રાસાદ છરણ થયા જેઈરે; ૨. ૨૩ તુ એગ્ય અછે કરવા ભણી, જીન અંગજ તું ઉદ્ધારરે, રા. દ્રઢ પ્રાસાદ કરાવીયા, રાજા ચક્રધર તિણિ વારરે, , ૨૪ બીજા પણુગે ક્યાં પ્રાસાદ પૂરવારિ રાય, રા. ચંદ્ર પ્રભાસા તીરથના, ગિરિનાર ઉદ્ધાર કરાયરે; રા. ૨૫ સમેત શિખર આદિક વિષે, યાત્રા કીધી ધરિ ભક્તિરે, રા. હથિણાઉરપુર આવીઆ, ઉછવણું પુહરિ ; રે. ૨૬ લક્ષાખા આયુ પૂરા કરી, સોલમ શ્રી શાતિ છjદરે; ર. નવસે મુનિવર સાથે કરી, ચઢી આ સમિત ગિરિધરે, . વૈશાખ કૃષ્ણ તેરસ દિન, મુગતે પહતા જગદીસ રે. રા. ચિરપાલી રાજ્ય સુગુરૂકને, ચારિત્ર લીધે અવનીસરે, રા. ર૮ દશ સહસ્ત્રવૃત પાલીઓ, પચ્ચે મુનિ કેવલ જ્ઞાન, રા. સમેત શિખર મુગતે ગયા, ચકધર ધરતા શુભ ધ્યાન રે, રા. ૨૯ એચેથો ખંડ પૂરે થયે, એહની થઈ પનારે (ચઉદશ)ઢાલ, રા. ગાથા અઠાવીશ ચારસે, છિન હર્ષ કહે સુવિશાલરે ૩૦
ईति दशमोद्धारः ईतिश्री जिन हर्ष विरचित महा तीर्थश्री शत्रुजय महात्म्य चतुष्यचां श्री अजितस्वामी श्री सगरश्री शांतिजिनचक्र धरादि महापुरुष तीर्थोद्धार वर्णनों नाम चतुर्थखंड સંપૂર્ણ પ્રો.
For Private And Personal Use Only