SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુતીર્થરાસ. ૩૦૭ હિરણ્ય ગર્ભ થયે તેને રે, નઘુષ નામ સુત તાસરે ગુ. દાસતુત તેહને થયેરે, રક્ષસછમ નરપલગ્રાસરે. ગુ. ૭ તેને કાઢી સુત ભરે, રાજ્ય દીય સમુદાયરે ગુ. પ્રજા ન માને તેહનેરે, જે હોઈ અન્યાઈ રાય; ગુ. ૮ ધમ સુણી મુનિવર કનેરે, સદયી થયે દાસ; ગુ, મહાપુરે રાજા થયે; મરણ લડ્યો નૃપ તાસરે. ગુ. સદાસે સિંહરથ ભણું રે, જીપી રાજ્ય બિઠુર, ગુ. તેને દેઈ ચારિત્ર લીરે, ગુરૂ પાસે સુવિયરે, ગુ. ૧૦ પુત્ર થયે સિંહફથતણેરે, પાટે બ્રહ્મરથ રાય; ગુ. ચતુર્મુખ હેમરથ તેહનારે, શતરથ નામ કહાયેરે. ગુ. ૧૧ વલી ઉદય પૃથુરાજવીર. વારિરથ દૂરથી જાણિ; શુ. આદિત્યરથ નૃપ તેહને, માંધાતુ વિરસેન રાણરે. ગુ. ૧૨ પ્રતિમન્યુ રાજા તેહનેરે, પ બધુ મહારારે, ગુ. રવિમળ્યું નૃપતેહને થયેરે, વસંતતિલક જસ ગાયરે ગુ. ૧૩ કુબેરદત્ત મુધ રાજવી, શરભદ્વિરદરાજનેરે, ગુ. સિંહદશન સુત તેહનેરે, હિરણ્યકશિપુ કુલ ભાણુગુ. jજસ્થલ કકુસ્થ વલી, તાસસુત ન રઘુ રાય, ગુ. મક્ષ ગયા ૫ કેટલારે, કેઈક સ્વર્ગે નાયરે, ગુ. ૧૫ તેહને પાટે અજ થયે રે, સાકેતયત્તન રાય, શું. કીધી પૃથ્વી અનુણીરે, જેહને સુજસ ગવાયરે - ૧૬ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy