________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુતીર્થરાસ. (શત્રુંજ્ય સેવાથી સિંહનું દેવલોકગમન) વારંવાર પ્રભુ પ્રતે, જેવિ ચિંતવ તે એમ; . સંભાયે ભવ પાછલે, કૃત કર્મ નિહાભે તેમ. રા. સુ. ૨૨ શાંત કોપ જાણ કરી, હિતકારી પ્રભુ કહે તાસ; . પૂર્વભવના પાપથી, તિર્યંચ ઉદય થયે તાસ. રા. સુ. સાધુ વચન હિતને કહ્યું, તે કીધે કોર્ષ વિશેસ; રા. તેહને ફલ તે પામી, મૃત પાપે થયે. મૃગેસ રા. સુ. ત્યામસે પ્રાણી ઘાતથી, દુર્ગતિનાં દુઃખ અછેટુ; રા. ચેથા ખંડની તેરમી, જીનહર્ષ ઢાલ થઈ એહ. રા. સુસર્વ ગાથા ૩૮૨. (૩૪૭).
દુહાદયા આણિ મનમેં હવે, મ કરિસિ પ્રાણુ ઘાત; સેવા કરિ તીરથ તણું, અનવર કહી એમ વાત. પ્રતિબંધી મૃગપતિ ભણી, દેઈ ધર્મ ઉપદેશ; જીન કેડે હરિશાંત મન, ચા તછ કલેશ. સ્વામી શત્રુંજય ચઢયા, સિંહપ્રતે કહે તામ; સમતા પ્રાણી સુધી, તું રહી ઈશહીજ ઠામ. હાં રહેતાં તુજને સે, ક્ષેત્રતણે પરિભાવ; સ્વર્ગતિથિ એક ભવ કરો,લહિસિ મુગતિ સુભ ભાવ જીન આજ્ઞા માની કરી, વિહાર મૃગરાજ. ભૂત પામી શુભધ્યાનમે પાપે સુરગતિ રાજ સ્વામી સુરગણું પરિવર્ય શ્રીમદેવાર્શ્વગ ચોમાસું તિહાં કીણિ રહ્યો, તીરથ સંધ-રંગ
ના વર્ષો માસીકરી તિહાથી કર્યો વિહાર'વિશ્વ ભર્ણ પ્રતિબંધતા, કરતા પર ઉપગાર. સિંહદેવ તે સ્વર્ગથી, જીનપવિત્રત તે શ્રૃંગ; શાંતિ અનેસર દેહ, કયે સમૂર્તિ સુરંગ.
For Private And Personal Use Only