________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષમત.
નૃપના ભકત લોક પિતુ યાત્રા, અરચન પૂજન કરે
સનાત્રા. સા. ૨૯ ગિરિ મહીમાં : દેવેન્દ્ર દેખા, ચંદ્રયશા સંઘ
લેઈ ચા ; સાં. સર્વ વિષે શત્રુંજય પૂજ્ય, તતક્ષણ મોહ મહાપતિ
- ધ્રુજ. સાં. ૩૦ કર્ણ પ્રાસાદ તિહાં દેખીને, કીયે ઉદ્ધારહીયેહરખીને સાં. હાલ એ છનહર્ષ વખાણ, બારમી ચોથા ખંડની જાણી. સાં. ૩૨ સર્વ ગાથા ૩૫૧. (૩૮)
દૂહા. યાત્રા કરી ઘેર આવીયે, ચંદ્રયશા રાજન, સુગુરૂ પાસિત્રત આદર્યો, ધરિમન નિશ્ચલ ધ્યાન. ૧ એક પૂર્વ લક્ષ પાલી, વ્રત ઉજલ પરિણામ. અષ્ટ કર્મ ક્ષય ઘાતીયાં, પામ્યું કેવલ તામ. ૨ સેમયશા મુનિ કેવલી, બહુ યતિ પરિવાર; ભવ્ય જીવ પ્રતિબદ્ધતા, પુહરિ કરે વિહાર. ૩ શત્રુંજય ગિરિ આવીઆ, અણુસણકીધે ત્યાંહ, શિવસુખ અક્ષય પામી, જનમ મરણન જ્યાંહ૪ હવે જેહને વારે થયે, ગિરિ દશમે ઉદ્ધાર; તે શ્રી શાંતિતણે કહુ, સરસ કથા અધિકાર. ૫ શ્રી ખેદિક જેહના, પૂરવ ભવ સુરસાલ; સવારથ સિદ્ધિ ભેગવા, જગગુરૂ દીન દયાલ.
| ઇતિ નવમેદ્ધાર; હાલ–ઘેર આવે છે મનમેહન ઘેટ એ દેશી. ૧a :
For Private And Personal Use Only