________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. શાહ
(ચંદપ્રભાસ તીર્થખ્યાતિ.) સાઢાસાત પૂર્વલક્ષ પાલે, આઉષે નિજ કુલ ઉજવાલે સાં. સર્વ સુરેશ્વરસુર ગણુ આવ્યા, પ્રભુ નિર્વાણ મહોચ્છવ
' ભાવ્યા. સાં. ૨૦ તિહથી ચંદ્રશેખર મુનિરાયા, ચંદ્રપુરી વિહરતા આવ્યા સાં તાસસુત સાંજલિ ઉમાદ્ય, ચંદ્રયાનૃપ વાંદણ આયે. સાં. ૨૧ દીધે ઉપદેશ દયામય સારે, ધર્મ કરે થાયે નિતારે; સાં. ચંદ્રપ્રભ જીનવર ઈહિ રહીયા, તિણ એ ઉત્તમ તીરથ
તે કહીયા. સાં. ૨૨ ચંદ્રપ્રભાસાભિ સુર ગાસ્ય, પ્રખ્યાતિ સહુ જગ
માંહિ થાશે, સાં પૂર્વે બાહબલ સુત બલીયે, સમયશા નૃપ અરિ
બલ દલી. સાં. ૨૪ ઈહિં ભાવી પ્રાસાદિકરાવ્ય, ચંદ્રપ્રભને અધિક સુહાગ્યે: સાં. જેને દર્શન પાતકનારો, ઈત અનીતિ ઉપદ્રવ ત્રાસે. સાં. ૨૪ કણપમાં દુર્ગધન થાસે, રાધિ પરૂ કીટક ન દિખા, સાં. પ્રભુના સમવરણની ઠામે, એતલા ચેક ઈહાં નવ પામે. સાં. ૨૧ ઈહાં જે સાવદ્ય ત્યાગ કરશે, શ્રી જીવરને ધ્યાન ધરસે સાં. જે તપસ્યા ઈહ આચરસે, મુગતિ કામિનીટેડને વરસે. સા. ૨૯ ચંદ્રયશાનુપએ સાંભલિ,મૂર્તિ ચંદ્રમણીમચઉજલી, સાં. ચંદ્રપ્રભ પ્રાસાદે થાપી, જેની કીરતિત્રિભુવન વ્યાપી. સાં. રહે ચંદ્રશેખરનિજ તાત નીરંગે, મૂતિ કરાવીનુપ ઉછર, સાં. ચંદ્રપ્રભ પ્રતિમા તસુસીસે, ચંદ્ર અંક થાપે અવનીસે. સાં. ૨૦ તાતને ખાત્રી કી રાજેસર ન નાખેદકણું અલગ
વેસર, સા.
For Private And Personal Use Only