________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
www.kobatirth.org
૨૯૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત,
ચન્દ્રેદ્યાન તો એક પાસે, સમવર્યાં પરિવાર ઉલાસે; સા ધ્રુવે સમવસરણ તિહાં કીધા, સુણવા ધમ આવ્યા સહુ સીધા. સા. ૧૧ શિશિપ્રભા નામે તિહાંનગરી, શશિપ્રભ રાજા સેાભા જગરી; સા. ચંદ્રપ્રભા રાણી સધાતે, ચંદ્રાયશા સુત લેઇ સાથે, સા. ૧૨ સ્તવના કરિ બેઠા જીન આગે, સાંભલવા ઉપદેશ સરાગે; સાં. પ્રભુજી ભાખે દેસણ માંહિ, શત્રુજય તીરથ ગુણ ગાહે. સાં. ૧૩ સેવે પુડરીક ગિરિરાયા, જીન પતિ ધ્યાવે જેઢુ ઉમાહ્યા; સા. દ્વિવિધા ધમ થકી શિવ પાવે, ફિરિ સસાર મહિ નવ આવે. સાં. ૧૪ દેવ માંહિ જેમ જીનવર કહીએ, ધ્યાન માંહે શુકલ ધ્યાન સુલહીએ; સાં. વ્રત મ હે બ્રહ્મવ્રત અધિકારી,સર્વ ધર્મમાં ચારિત્ર ભારી સાં, ૧૫ તીરથમાં મુખ્ય તીરથ કહીએ, શત્રુજય દેખીગહગઢીએ એ પાખે તે `મુકિત ન લહીએ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા. ૧૬
એ પાખે પિણિ કમ ન દહીએ. પ્રભુ ઉપદેશ સુણી મનસુધા, ચંદ્રશિખર રાજા પ્રતિબુદ્ધા સા. શ્રીચ'દ્રપ્રલ જીનવર પાસે, રાણી સુવ્રત લીધ ઉલાસે. સા. ૧૦ તિહાંથી જીનવર કીધા વિહારા, સાથે સાધુ તણેા પરિવારા સા.
હતા રૈવત માદિક શ્રૃંગે, ભુમિ પવિત્ર કરી સપ્રસંગે, સા. ૧૮ તિહાંથી વિચર્યાં ત્રિભુવનસ્વામી, સમેતશિખર પહુતા
બહુનામી; સા. ના, સુસિાતમે દિન સુપ્રસીધા, ચંદ્રપ્રભ અણુસણુ તિહાં કીધા. સા. 1
For Private And Personal Use Only