________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીનું સ્થતીર્થરાસ. સુવિચારી સુણતાં સુખકારી, શ્રી છનવર વારતા
મન હારી; સાં. તિહારાજાર જેમ સેલે, સજજન કમલ વિમલ દલ મેહે સાં. ૧ મહાન અભિયાન મહાબલ, છત્યા સબલ સકલ
અરિયણ દલ; સાં. લક્ષ્મણારાયણ પટરાણી, રૂપવંત ગુણવંત વખાણ સાં. ૨ એક દિવસ સુખ શય્યા સુતી, દીઠ ચદે સુપન સપૂતી, સાં. ૩ કુમારી ઈદ્ર કી જન્મછવ, સુરી ખેલાવે રામાતે નવનવ સાં. ૪ ચળતણી પાંચમી અંધારી, અવતરીયા, કૂખે અવતારી. સાં. ૫ પિસ માસે અંધારી બારસ, પ્રભુજમાહુઆ સગલે રસ; સાં. ચદ્રાવલ સરિખી પ્રભુ કાયા, ચંદ્ર પ્રભ અભિધાન
સુહાયા; સા. સાદ્ધ ધનુષ શતતુંગ વિરાજે,જેહને રૂપ અનુપમ છાજે સા. ૬ પિતૃક રાજ્ય પ્રજા સુખપાવે, અરિનારીનાં અંજન ગાલે સાં. પિષ કૃષ્ણતેરસને દિવસે, સહસમું વ્રત લીધે જગદીસે સાં. ૭ ત્રીજે માસ ફાગણ સુદિસમિ, કેવલજ્ઞાન પુત્તમ સાં. ચારનિકાય તણા સુરે આવે, સમવસરણ પ્રભુજીને રચા સા. ૮ ન ઉપદેશ સુણી ગહગહતા, સુરનર નિજ ૨ થાનક
પેહતા: સાં. તિથી વિચય ત્રિભુવનસ્વામી, શત્રુંજય આવ્યા
શિવગામી. સાં. ૯ જીવર તીન પ્રદક્ષિણા દેઈ, તીર્થ ભણી મુનિવર
સંધ લેખ, સગરાની તનિધિતીર, બ્રાહ્મી નદી તટ ગુહર
ગંભીરઇ. સ. ૧
For Private And Personal Use Only