________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ શ્રીમાન જિન હર્ષમણીત.
લાખ બહુત્તર પૂર્વ રે, પાલી આયુ ચક્રેશ ર. સમેત શિખર કેવલ લહીરે, યામી મુક્તિ નરેશ. રા. ૨૩ અભિનંદન અનવર હરે, રૂતિથી સ દ્વાર તમે
સમવસર્યા અન્યરીસ રા. શત્રુજય ગિરિ ઉપર, દેસણું છે જગદીસ. રા. ૨૪ એ શત્રુંજય ગિરિસરે, પાપ હરે નિસંદેહ, રા. ધર્મ વિના કલિયુગ વિષે, શિવ સુખ આપે એહ. રા. ૨૫ બિંબાર્ચનજિન ગૃહ તરે, કરિ લહે સુખસાર, રા. ચંતક સુણું કરી રે, કીધે તીર્થોદ્વાર. ૨. ૨૬ ઇતિચંતેરે દ્વાર અષ્ટમઃ એ ઉદ્ધાર થયે આઠમે, ચેથા ખંડ મેજાર, રા. કહે છનહર્ષ પૂરી થઈ અનુપ ઢાલ ઈગ્યાર (પાઠાંતર એ દશ ઢાલ વિચાર)
રા. ૨૭ સર્વગાથા. ૩૮. (૨૮૬)
દુહા હવે શ્રી છનવર આઠમે, ચંદ્રપ્રભ જગદીશ; ચંદ્રપ્રભા ચંદ્રાંકજકું, ચરણ નમે સુરેસ. ૧ સંક્ષેપે તે તેને ચરિત, કહે સુણજે સહુ કે
પાપ ગમેં ભવર તણાં, આત્મ નિમલ હાઈ. ૨ હાલમતી ઘાને માહરે સાહિબા મોતી ઘોજી
એ દેશી. ૧ર. છિિહ જ જબુદ્વીપ ભારતમાં, ચંદ્રાનના નંગરી ધરા; ચિત્તમાં સાંભલે નરનારી વિચારી સાંભલે નરનારી;
For Private And Personal Use Only