________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૨૯૧ (ગિરનાર યાત્રા) દેઈ તીન પ્રદક્ષિણરે, રેવત ગિરિનેયરાય, રા. લઈ ગજપદ કુંડેથરે, જલ નિમલ કરી કાય. શ. ૧૧ પૂજા તુતિ નતિ તિહાં કરી, પૂર્વપરે ચક્રેશ ર. દાન દીધે બહુ ભાવસુર, પંચ પ્રકાર વિશેષ. રા. ૧ર આવ્યો તિહાંથી સંઘસુરે, અરબુદ ગિરિભાર; રા. જીને પૂજા મુનિવર નમ્યારે, સફલ કીયા અવતાર. રા. રાય અધ્યા આવીયેરે, પાલે રાજ્ય અસેસ; . ભવ્યજીવ પ્રતિબદ્ધતારે, આવ્યા અછત છણેશ. રા. ૧૪ જીન આગમન સુણ કરી રે, ચક્રી વંદણ કાજ; રા. આ બહુ પરિવારjરે, દેસણુદે જીનરાજ. સ. ૧૫ રાજ્યાર સહ કારમેરે, કારમો સહુ પરિવાર; રા. ધર્મ ચિંતામણી સારિરે, દુર્લભ એણે સંસાર. રા. ૧૬ ઉત્કૃષ્ટ મુનિવરતેણેરે, ધર્મ કા ચારિત્ર, સ. ચારિત્રથી શિવ સુખ લહેરે, પાલે જેહ પવિત્ર. રા. સાંભલિ પ્રભુની દેશનારે, પામ્યું નૃપ વૈરાગ્ય, . પાય નમી કરે પ્રાર્થના, ઘા ચારિત્ર વીતરાગ રા. કમાર ભગીરથને તદારે, દેઈ રાજ્ય ભંડાર; રા. નૃપ સહસમું જુન કહેરે, લીધે સંયમ ભાર. રા. પ્રભુ પાસે સીખે સહુ, મુનિ આચારવિચાર, શ. ચરણનમીલેઈ ઓગન્યારે, મુનિવર (મહીયલ)
ન કીયે વિહાર. રા. ૨૦ હવે અજીત જીન વિહરતારે, ગયા સમેત ગિરિ, રા. સહસ સાધુનું સંગ્રહા, આશુરાણ કી આણંદ. રા. ૨૧ માસાંતે ચેન્ની પચમી ને ડોહણ દીસ .
,
#
#
૧
તા . ૨૨
For Private And Personal Use Only