________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શ્રીમાન જિનહર્ષપ્રભુત.
તીરથ જઈ એ યાત્રિક ભાવન ભાવસે છે લાલ, ભા. એ વિત્ત સુચિ-તે નિજ સુખી-તે વાવસે હે લાલ. સુ. ટીજે કેમ આપણે એહ શુભાશયા હે લાલ. કીજે છે નિસિદીસ અધમ નહી દયા વલી હો લાલ. અધ. ૪ પૂર્વે કીધા પાપ પ્રત્યક્ષ ફલ તેહનાં હો લાલ; પ્ર. અધમ લો અવતાર દરિદ્રી શેહનાં હો લાલ. દ, ધર્મ કરવા જાય વિચે તે લૂંટીએ હે લાલ; વિ. તે પાતકથી કેમ કહેતે છૂટીયે હે લાલ. ક. ૫ પુન્યાનુબંધી પુન્ય કરી એહવા થયા હે લાલ ક. દાન પુન્ય દાતાર સુખી દુઃખ સહુ ગયાં હે લાલ. સુ. તીર્થનાથની યાત્રા થકી આગલ સુખી હો લાલ થ. થાસે નિશ્ચય એહ આપણ ભવ ૨ દુખી હે લાલ. આ. ૬ સુહણાહીમાં એહ વિચાર જે આણસે હે લાલ વિ. કરસે એહ અન્યાય આગલિ તે જાણશે હે લાલ, આ. વચન સુણી કુંભાર પલ્લીથી કાઢયે હે લાલ; ૫. જતું નહી આમ એગ્ય અધમી ચાડીયા હો લાલ. અ. ૭ ભિલા થઈ સહુ ભીલ જાણી સંઘ આઈએ હે લાલ; જા. ચાર તણે સહુ સૈન્ય લુટવા ધાઈ હે લાલ. લૂ. છલ દેખી તેણિ વાર વિચાર ન કે કીયે હે લાલ. વિ. મહા પાપી મતિહીણ સંઘ સહુ લુટીયે હે લાલ. સં. નાઠા જન વ્રજ તાસ પાતથી દસ દિશે હે લાલ; પા; દુરાચારથી જેમ, સુજ સહેરે નસે હે લાલ. સુ. પિસુનપણથી જેમ સુજસ, જાયે સહી હે લાલ, સુ. સંઘ તણે તેમ લેક, વિકી રહ્યા નહી લાલ. વિ. &
For Private And Personal Use Only