________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુ જ્યતીર્થરાસ. ૨૮૫ લુટી સઘલે સંઘ સહ, પાછા વલ્યા હે લાલ; સ. રલી થાયત મનમાંહિ થયા, વંછિત ફલ્યા હે લાલ. વ. ભદ્ધિલપુરને રાય વાત તિહાં સાંભલી હો લાલ; વા. બહુ સેના લેઈ સાથ તુરત આ બલી હે લાલ. તુ. ૧૦ આવી વીટી પાલિ કટક જોરાવરી હે લાલ; ક. દેખી બિહા ભીલ નાહરથી બકરી હે લાલ, ના, પિઠા ગઢમાં નાસી જીવ લેઈ કરી છે લાલ, જી. નૃપને કીધ અન્યાય પ્રજા લૂટી ખરી હે લાલ. પ્ર. ૧૧ તાસ કુકમ સાગ સવા વાયરે છે લાલ, સં. કીધે ચિહું દિશિ ભેગ કોધ વસિલાયરે હે લાલ. કે. જલવારિ પણ આગ બૂજે નહી સર્વથા હે લાલ; બૂકરીએ નહિ કુકર્મ અધર્મ યથા તથા હે લાલ. ય. ૧૨ નીકલી ન સ કઈ સહુ માંહે બલ્યા હે લાલસ. બાલી વલીયા વૈર સહુ પાછા વલ્યા હે લાલ. સ. કીજે જેહવા કર્મ ઉદય આવે તિસા હે લાલ, ઉ. કેહને દીજે દસ કિ દુઃખ કીજે કિસા હે લાલ. ૯. સંઘ ભણી અરિહંત નમે પૂજે સદા હે લાલ ન.
શ્રી તીર્થકર તીર્થ કરી માને મુદા હો લાલ. ક. તેના જે પ્રત્યેનીક કરે આસાતના હે લાલ ક. નિશ્ચય તે લહે નરકતણ બહુ ઘા (યા) તેના હે લાલ. ત. ૧૪ તે માટે શ્રી સંઘ સદા આરાધીવે છે લાલ, સં. મન વચન કાયા ત્રિધા કરી ન વિરાધીયે હે લાલ. ક. સંઘ આરાધે તે મુગતિ પામે સહી હે લાલ, મુ. તાસ વિરોધક હે સુખ પામે નહી હે લાલ. સુ. ૧૫
For Private And Personal Use Only