________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રીમાન જિનહર્ષપ્રણીત. વૈદ્ય વચન એમ સાંભલિ, રાજા ભાષે તામ; લા ભસ્મ પૂછી કરી, ઢીલ તણે નહિ કામ. ભસ્મ ગૃહ ચૂલાથકી, પૂછે રાજ પુરૂષ; તુમ કુલ માન મુઉ મુઉ, લાગે છે સુખ દુઃખ. માતાપિતા સાસૂ વહુ, પુત્ર મિત્ર મૃત વાત; જહાં જાય તિહાં સાંભલે, ફરિ આવ્યા નરભર વાત. ૬ લાગે બ્રાહ્મણ રેઈવ, ભાષે તામ ચકેશ; લાવ્ય વિપ્ર મુજ ઘર થકી, ભસ્મ હમારી લહેસ. ૭
કે માત થશમતી, પૂછવા બ્રાહ્મણ જાત; મુજ ઘરમાંહિ તે કહે, મૂઓ ચકી તાત. ચિકિચ્છિી કહે ભૂતિ વિણિ,આષધ અવાર ન કઈ
દેષ અમારો છે નહી, મરસે બાલક જોઈ. ૯ તાલ–શ્રેણિકરાય હું અનાથી નિગ્રંથ, એ દેશી. ૮ શક વિપ્ર સાંભલી એહવું, ઉત્કંઠ રેવે તામ; ચકેસ ભાષે એહવે, સામ વાણી તેહને હિતકાર. ૧ જેસીડારે રેવે કાંઈ ગમાર, એ આછેરે સંસાર
અસાર; જે. સંસારની ગતિ એહવી, જાયે તે જાવા કાજ થિર નહી તેહને કારણે, સોગ કીજે કહે ક્રીજરાજ. જે. ૨ જગતીનના પૂજનીક જે, બલવંત મહાવજી કાય; જેનિંદ્રજીનવતે મૂયા તે બીજારે કિણિ ગ્યા ન ગણાય.જે. ૩ બાંધી સાતે ધતુરું, મલ મૂત્રને ભંડાર; . ગાદિકે પીડી જતે, નહિ થીરતા જોતું એ વિચાર. જે. ૪
For Private And Personal Use Only