________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થસ. ર૭૯ મેં કીધા દુકૃત કિણિ ભવે, ફલ પામ્યા તેહના એહક સુ વૃદ્ધપણે બાલક મૂઉં, ઉજડ થયે માહગેહ. સુ. સે. ૧૯ ચકી મુજ રાષિ કુદેવથી, વસુધામાં ટાળિ અન્યાય, સુ. પાપ નગરથી કાઢિ તું, ભરતેસર જિમ કરિન્યાય. સુ. સે. શ્રી અછત છણેસર વ્રત લીયે, તે કેડે તું રખવાલ સુ. પાલી પ્રજા હવે આપણી, તું તે પાંચમે લેકપાલ. સ. સે. રાજા આકંદ સુઈ ઈસા, કરૂણા આવિ મનમાંહિ; સુ. જન મુકી તેડાવીયે, આવ્યે મૃત્ય બાલક સાહિ. સુ. સે. ચકી આગલ આણી કરી, મુલેઈમૂઉં બાલ સુ. ઉચે સ્વર રે તિહાં, આંખે આંસુ પરણાલ. સુ. સે. સદનાંતર રાજા પૂછીએ, બ્રાહ્મણ ભાષે સુણિ નાહ સુ. મુજ એક અંગજ એ હતું, તિણિ દીધો મુજને દાહ. સુ. સે. આજ મુજ સુત એ સુતેહતે, રજની નિદ્રા ભરપૂર, સુ. દુર કૃતાંત સાપે ડર્યા, પ્રાણ છેડયા તુરત વિતુર. સુ. સે. દુખભાગનૃપતિ તું માહેશે. જીવાડિ મૂઉ એ બાલ સુ. ચોથા ખંડની સાતમી, જીનહર્ષ થઈ એ ઢાલ. સુ. સે. ૨૬ સર્વ ગાથા ૧૯૮ (૧૬)
દૂહા. મંત્ર યંત્ર ઔષધ કરી, મુજ બાલકછવાઈ દેષ હસે તુજ અન્યથા માહરે કુલ ક્ષય થાઈ માંત્રિક વૈદ ચક્કી હવે, તેડાવ્યા તત્કાલ; કરી ઉપાય જેમ તેમ તમે જીવાડે એ બાલ. સ્વામી એ અસાધ્ય છે; ન લગે કેઈ ઉપચાર; પૂર્વમત ગુહ ભમથી, જીવે એ નિરધાર.
For Private And Personal Use Only