________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. દાહ લગાહે જેતલે, શક અવધિ નિહાલે તામ; સુ. બલતી સેના ચક્રી તણું, વિપ્રરૂપે આ તિણિ ઠામ. સુ. સે. ૭ મ મરે એમ સેનાભણું, કહેતે મુખ વચન દેવેશ સુ. સાંજલિ સહ તેમ ઉભા રહ્યા, કેણુ વાર છે નર એસ. સુ. સ. ૮ સહુ ઉભાવિહાં આવી કરી, ભાષે એમ વયણુપ્રકાશ, સુ. કિમ મુયા નર એતલા, કિ યે એહ વિણસિ. સુ. સે. વિપ્ર વચન સુણી એહવું, આદરિ કરિભાષે તામ; સુ. પરવ્યસન દુખી સાંભલો, જહાં માઠે થયે છે કામ. સુ. સે. એ સગરચક્રીના દીકરા, આગલિ પડીયા તું જોઈ; સુ. નાગેશ કેધે બાલીયા, અમે રાખી ન શક્યા કે ઈ. સ. સ. ૧૧ અમ સ્વામી પુત્ર અને છતાં, લહી એહ અવસ્થા આજ સુ. અગ્નિ પ્રવેશ કરૂ તેણે, જીવ્યા હવે ન રહે લાજ. સુ. સે. ૧૨ નિજરૂપ કરી ઇદ્રમૂલગે, તેને વચન કહે તે વાર; સુ. વાંક તમારે ઈહાં કે નહી, સા માટે કરે સંહાર. સુ. સે. તે માટે મ મરે હું સહ, ઉતારીશ ચકી ક્રોધ; સુ. જાઓ નગર પિતા તણે, થાસે નહિ કે વિરોધ. સુ. સે. આપી એડવી આશાસના, ગયે ઈંદ્ર પિતાને ઠામ, સુ. કાંઈક શેક મૂકી કરી, ચાલ્યા નિજ નગરી તામ. સુ. સે. સૈન્ય પાસે અને ધ્યાને ગયે સમયે ઈંદ્રને તિણિવાસુ. તતક્ષણ આવી ઉભું રહે, કરવા સહુને ઉપગાર. જી. સે. આઉષે પાંચ વર્ષને, બાલક કીધે ગત પ્રાણ; સુ. બ્રાહ્મણ વેષ ધર કરી, ગૃપ દ્વારિકહે દુઃખ વાણ, સુ. સે. રેતિહાં કરૂણ સ્વરે કરી, હા હા મુજ કવણ આધાર; . મુજ કુલ મંડન દીકરે, તે કાંઈ હર્યો કિરતાર. સુ. સે. ૧૮
નિજરૂપ
છે નહી, આ
ચક્રી છે
?
For Private And Personal Use Only