________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७७
શ્રી શત્રુંજય તીર્થરાસ. વછ અગાધ ખાઈ ખણી, નાગ લેક પીડાઈ તીરથ રક્ષા એટલે, થાસે વિરમો ભાઈ. અહિ સ્વામી એમ કહી ગયે, ખણતા પણ રહ્યા હ; મહામાં વલી મંત્રણે, ઉદ્વતપણે કરેહ. નિર્જલ કેતલેકે દિને, જે રહિયે પરિખા એહ; સુસંધ્ય હસે ભી ભણે, નહી અસાધ્ય કિ મેહ. એમ કહી દંડ રત્નસું, ગંગાનદી આણે; આઈ પાણીસું ભરી, કંઠ લગે કુમરેહ. નાગ લેકના ઘર સહુ, જલે ભરાણું જોઈ; સાઠિ સહસ બાલ્યા જવલન, પ્રભ કે પાકુલ હાઈ. ૭ ઢાલ-લાલ રંગાઓથી ચુનડી, એ દેશી, રાગ મલાર. સેના થઈ સહુ આકલી, જાણે જ તેણે પડયે ઘાવ; સુણજે સહહવે કહીસે સું રાયને, સુજે નહિ કેઈ ઉપાય. સે. ૧ આપણું સગલા હી દેખતા, ચક્કીના સુત સમકાલ; સુ. નાગેન્દ્ર બાલ્યા સહ, આપણુ બલ વૃથા નિહાલ. સુ. એ. નિજ રક્ષા કાજે રાજવી, સેના રાખે છે પાસિ; સુ. રાખી ન સયા તે ભણું, સુસ્વામી દેસે સાબાસિ. સુ. નગર જઈ આપણુ મુખ કિશું, દેખાડી સે ગત લાજ; સુ. ચક્રી રૂઠ મારશે, હાહા સબલ થયે અકાજ. સુ. સે. જેમ કુમાર બલ્યાસહુ કે બહાં,આપણુ પણ બલીયે
પાસ; સુ. સાહિબ કેડે સંચરે, સાચા ચાકર તે ખાસ. સુ. સે. ૫ મહામાં એમ આલેચીને, ચેહ ખડકી તજવા પ્રાણ, સુ. કાઠ આણું ૨ ભરી, જિન દ્વાદશ પરિમાણ. સુ. સે. ૬
For Private And Personal Use Only