________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७६ શ્રીમાન જિનહર્ષપ્રણત. તાત હુકમસું ચાલીયા, ચેાજન કરે પ્રયાણ; મ. અષ્ટાપદ ગિરિ આવ્યા, ઉલસિત હર્ષ પ્રયાણ. મ. સુ. ૨૦ અષ્ટ જન ઉચે ગિરિ, ચઢીયા હર્ષ ધરેહ; મ. જીનપ્રાસાદ ભણું વિધે, તીન પ્રદક્ષિણા દેહ. મ. સ. ૨૧ પેઠા દક્ષિણ બારણે, યારે તિહાં જીનરાય, મ. આઠ જણેસર પશ્ચિમે, ઉત્તર દિશિ દશ ઠાય, મ. સુ. ૨૨ બે નવર પૂરવ દિશે, એમ અરિહંત વીસ, મ. કુકમ કુસુમે પૂછયા, પૂગી સયલ જગીસ. મ. સુ. ૨૩ હેમ રતનમય દેહરે, કિશુઈ કરાવે એહ; મ. કૂમારે પૂછયે એહ, સુબુદ્ધિ સચિવ કહે તેહ. મ. સુ. ૨૪ ભરત ચક્રવત્તી થયા, તુમ પૂર્વજ મહારાય; મ. તિણિ પ્રાસાદ કરાવીયે, ઉચે અધિક સહાય. મ. સુ. ૨૫ સાંજલિ મહેમાં કહે, ધનર પુરૂષ પ્રધાન મ. જનમ સફલ કીયે આપણે, અક્ષયસુજસ નિધાન. મ. સુ. ૨૬ કરિશું અમે રક્ષાર્થે, ખાઈ કહે કુમાર, સુ. પાઠાંતર (થા ખંડની પાંચમી) છઠી ચોથા ખંડની, ઢાલ જીનહર્ષ
વિચાર, સુ. ૨૭ સર્વગાથા. ૧૬૧.
દહી, પૃથ્વી પિંડ પ્રમાણ લગી. ઉડી અતિ વિસ્તાર દંડ રત્નસું ખાતિકા, ખેદે સહુ કુમાર. રવૃષ્ટિ અતિ ખાતથી, નાગ લેકમાં થાઈ; કુમાર સહુને નાગપતિ, જવલન પ્રભ કહે આઈ.
For Private And Personal Use Only