________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
શ્રીશત્રુજ્યતીર્થસ. જલધર લાગે વરસવા, મુનિવર રહ્યા વિહાર, સુ.
માસે ગિરિ ઉપરે, રહ્યા ત્રિજગ આધાર, સુ. અ. ૯ મંડપ તિહાં મેટે કહ્ય, સુરપતિ ભક્તિ વિશેસ; સુ. સુખેતિ સઉકે રહ્યા, નિશ્ચલ ધ્યાન તપેસ. સુ. અ. ૧૦ સુવ્રત આચાર જ નામે, તદુલ જલ ભૃતપાત્ર સુ. પ્લાન પ્રથમ સંગે ચડયા, બહુ મુનિ નિર્મલ ગાત્ર. સુ. અ. ૧૧ કિણિક તરૂ તલે આવીને, લીધે તેણે વિશ્રામ; સુ. આ કાગ ત્રિસ્ય તિહાં, હૈ જલને ઠામ. સુ. અ. ૧૨ સાધુ ત્ર કેપે ચઢ, નાંખ્યો તે જલ મુજ; સુ. આજ પછે ઈણિ તીરથે, સંતતિમ હજયે તુજ. સુ. અ. ૧૩ તેહના તપ સુપ્રભાવથી, કાગ ગયા સહુ નાસિ; સુ. સિદ્ધિ શિલ ઉપરી અજી, વાયસને થયે નાસી; સુ. અ. ૧૪ સહુ મુનિ તેષ ભણી હાં, પ્રાસુક જલ કર્લોલ; સુ. સદા હે તુજ વયણથી, તિહાં થયો ઉલખા જોલ. સુ. અ..૧૫ કાગ દિસે ગિરિ ઉપરી, તે કાંઈક થાય અનિષ્ટ; સુ. રાત્ર કરે અઠેન્નરી, શાંતિક હેઈ વિશેષ્ટ. સુ. અ. ૧૬ શ્રી અજીન સ્વામી હવે, તિહાંથી કર્યો વિહાર, સુ. પ્રાણ પ્રતિબંધવા, જહાં તિહાં ઉપગાર. સુ. અ. ૧૭ હવે સગર ચકીતણા, સાઠિ સહસ્ત્ર સુત જે; મન સુદ્ધે નમવા (તીર્થ) કારણે, જહનું પ્રમુખ સહુ તેહ. મ. સુણજો સગર કુમારની, વાત વિખ્યાત સવે; મ. સુ. ૧૮ સુણજોરે સુણજે દ્વાદશ રતન લેઈ કરી, સ્ત્રી ચકવર્જીત રાજાન; યક્ષ ચમું સહુ રાજવી,
લીધા સાથી અગણ્ય. મ. સ. ૧૯
For Private And Personal Use Only