SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સમતા સહુ પ્રાણુ વિષે, સંઘ પૂજા બહુ નેહ, શત્રુંજયની સેવના, પૂણ્ય વિના નહિ એહ. ૭ પર્વત શત્રુંજય તો, કઠાં પાતિક જાઈ; ભવ સાયરમાં બુડતાં, દ્વીપ સમાન કહાઈ ૮ દ્વાલ-તણુ દલ ચહૂડ લેહે વન જે ગિરહીe, એ દેશી, ૬. સુરપતિ હો સુરપતિ અનવર આરા જેણે, જીન ધર્મ કર્યો ઉલ્લાસ; એ પર્વત જેણે સેવીયે, દુર્ગતિ ભીતિન તાસ; સુરપતિ. ૧ અજીત ઝનેસર એમ કહે, વારૂ વચન વિલાસ. અ. ઈણી તીરથ પુન્ય કીજે, થડેહી પણ જેહ, સુ. ક્ષય થાયે નહી તેહને, ચકી નિધાન પરેહ. સુ. અ. ૨ જે સિદ્ધા એણુ પર્વતે વલી સીસે જેહ, સુ. જાણે પણ ન કહી સકે, કેવલ જ્ઞાની તેહ સુ. અ. સીલ સન્નાહ ધરી હાં, ધાવે નિતિ નવકાર; સુ. તપ ખગે વયરી હણે, રાગાદિક પરિવાર. સુ. અ. ૪ ઝંગ સુભદ્ર નામે ઈહાં, નિધિ રસ રતન સંયુકત; સુ. જે પુન્યવંતના આશ્રયે, બે ભવ સુખ જીન ઉક્ત. સુ. અ. નર સુર આગલિ દેસણા, દીધી ત્રિભુવન સ્વામી, સુ. અઠાહી મહેચ્છવ કરી, પહુતા નિજર ઠામ. સુ. અ. ૬ વર્ષો રૂતુ ઈણિ અવસરે, ઉનમીઓ આસાઢ, સુ. ગયણે વીજ જણૂકીયાં, ધરણિ ધડૂક ગાઢ. સુ. અ. ૭ માલા ઘાલ્યા પંખીએ, મધુરા બેલ્યા મેરફ સુ. આવ્યા પરદેશી ઘરે, ચાતક પાડે સર. સુ. અ, ૮ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy