________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. આદ્ય કૂટથી નિતેરે, આવ્યા સુભદ્રાખ્ય શૃંગરે; સિદ્ધિસિલાઉ પરિતિહારે શ્રી જીવર મન રંગરે. ભ. ૨૧ દેવ સહુ ભલા થઇરે, આવ્યા સહુ તત્કાલરે; સમવસરણ દેવે રચ્યોરે, કરતે જાકજમાલશે. ભ. ૨૨ સિંહાસન માંહિ ઠરે, બેઠા તિહાં જીનવાયરે; બેઠા સુર સુરપતિ સહૂરે, શ્રી જીનવર ગુણ ગાય રે.ભ. ૨૩ અવધી જ્ઞાને જાણ કરી રે, સદ્ગતિ કારણ જામરે; તીર્થ ભેટણ જીન વાંદિવારે, આવ્યા લેઇ સુર ગ્રામરે. ભ. ૨૪ આ કેકી દેવતારે, બેલાડ્યા પ્રભુ તાસરે; જેતિ શિલ્ય દીપાવતેરે, બેઠે પ્રભુજી પાસરે. ભ. ૨૫ દેવ સહુ દેખી કરીરે, વિસ્મય પામ્યા ચિત્તરે; ઢાલશેખડે પાંચમીરે, કહિ જીનહર્ષ સુમિરે. ભ, ૨૬ (પાઠાંતરે સર્વ ગાથા ૧૨૬) સર્વ ગાથા ૧૨૮.
દુહા, પ્રથમ સુરેંદ્ર પૂછીયે, કુણ સ્વામી દેવ; અનવર ભાષે ઈંદ્રને, રહતે હાં નિત મેવ. . ૧ કેકી બહુ કેકી ધણી, મુજ મુખથી ઉદેપશ; પ્રાણ વધે છેડા સુણી, અણુસણ કીધું એસ. એ તીરથ સુપ્રભાવથી, સકલ ખપાયા કર્મ; થયે દેવ તિર્યંચથી, ભાગે સહુ જીન મર્મ. તે કેદી સૂર સાંભળી, રાયણતલિ નિજ મૂર્તિ સુપરિ કરાવી તીર્થની, કીધી પૂબ સ્કુતિ એકાવતારી એ થઈ ઈંહાં લેસ્ય વ્રતભાર. ઈણિગિરિ કેવલ પામિને લહિસ્ય શિવસુખસાર. તે ભણું એ તીરથ છે, સકલ સિદ્ધિ દાતાર. તીરથ મહાતમ ઉપદેશે, અજીતનાથ જીનચંદ વિશ્વજંતુ પ્રતિ બોધવા, ઉપજાવા આણંદ,
For Private And Personal Use Only