________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ર શ્રીમાન જિનહર્ષપ્રણીત. રાજાની કન્યા ઘણીરે, પરણાવી ધરી પ્રેમ, બાપ પ્રેછવ કરી, જનાવર ચકી તેમરે. ભ. ૯ જન શત્રુ નૃપનિજ પુત્રનેરે, અજીત જન રાજ રે; રાજ્ય દેઈ સંયમ ગ્રહે, સારણ આમ કાજ રે. ભ. ૧૦ યુવરાજ પણ ભ્રાતનીરે, અનુજ્ઞા લેઈ તિવાર; નિજ પદ સગરને થાપીએ, લીધે સંયમ ભારરે. ભ. ૧૧ રાજ્ય પ્રજા પાલે પ્રભુરે, નિરભય દેશ ની રે; ઈતિ અનિતિ નહીં જહાંરે, દિન વધતા ભેગરે. ભ. ૧૨ ત્રેપન લાખ પુરવ લગે રે, પા રાજ ભંડારરે, રાજ્ય સગરને આપીયેરે, લીધે સંયમસારરે. ભ. ૧૩ ઘાતી કર્મ તપનીરે, સહુ પ્રજાલ્યા તેહરે; કેવલ જ્ઞાન લહે પ્રભુરે, બાર વરસને છેતરે. ભ. ૧૪ સમવસરણ દેવે રરે, તિહાં બેઠા જિનરાય રે; અમૃત સરીખી દેશણરે, સહુ સુણે ચિત્ત લાયરે. ભ. ૧૫ સંઘચતુર્વિધ થાપીયેરે, અછત નાથ અરિહંતરે; મિથ્યા તિમિર દિવાકરૂં રે, ભય ભંજણ ભગવંતરે. ભ. ૧૬ - હવે સગર રાજા તણેરે, ચક રતન ઉપરે; સાધીશ ષ મેદિનીર, નવનિધિ ચઉદ રતનરે. ભ. ૧૭ લાગા પખંડ સાધતાંરે, વરસ સહસ પાંત્રીસરે, આવ્યે અયોધ્યા સામ્રાજ્યસુરે, રાજ્યકરે જગ તીસરે ભ. ૧૮ હવે શ્રી અછત છણેસરૂરે, શત્રુંજય ગયા જામરે, હલ કર્મો કેકી તિહાંરે, સુણી જીનવાણી તામરે. ભ. ૧૯ પ્રતિબે અણુસણ કરી, ત્રિકદિન રાયણ મૂલરે; થિ દેવલેકે ગયેરે, અરિહંત દયાન અમૂલરે. ભ, ૨૦
For Private And Personal Use Only