________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૨૭૧ દહા. સહુ તીરથની આદિ છે, પણ એહની આદિ અનંત ત્રિસલા નંદન ઇંદ્રને, ભાષે એમ ભગવંત. સગર ચકવત થયા, કીધો તીર્થોદ્વાર સુરપતિ સાંભળી તું સિખી, આદિ કથાવિચાર. ૨ એ તીરથ ગુણ આગલે, સહુ તીરથ શિરતાજ;
કથા સુણતાં એહની, લહીએ અવિચલ રાજ. ૩ ઢાલ–શ્રી ચંદ્રપ્રભ પ્રાહણે એ દેશી. ૫. ભરત ક્ષેત્ર જબ તણેરે, નયરી અધ્યા નામ, રિષભના વંશમાં થયેરે, જન શત્રુ નૃપ અભિરામ ભ. ૧ યુવરાજા પદવી ધરે, તેહને અનુજ, મિત્ર, વિજ્યા રાણું રાયની, યશામતિ સુ પવિત્રરે. ભ. ૨ ગંગાજલ જેમ નિર્મલેરે, બેને શીલ આચારરે, રૂપે જાણું દેવાંગનારે, ચેસઠકલા ભંડારરે. ભ. ૩ ચઉંદ સુપનસુચિત હવે, વિજ્યાસુત જીનરાય રે; શ્રી અજીત નામે જણ્યારે, રાય પ્રિયા સુખ દાયરે. ભ. ૪ યુવતી યુવરાજા તણી, ચેદસ્પન તિણ દિઠરે. સગર નામે ચકી થયેરે, ત્રિભુવનસુયશ અનઠરે. ભ. ૫ કનક વરણ ગજ જેહનેરે, લંબણુ દ્વીતીય જીણુંદરે; પંચધાએલાલી જતેરે, વાદ્ધ દ્વિતીયા ચંદરે. ભ. ૬ સકલ કલા કાલે ભણીરે, ગુરૂ પાસે ગુરૂ બુધિરે, અનુક્રમે સગર સુધી થયેરે, જેહની ગતિમતિ સુદ્ધિશે. ભ. ૭ કેદંડ સાઢાચારરે, સુંદર દેહ ઉતગરે, બીજે જનચકી બિહેરે, વન લો સુરંગરે ભ. ૮
For Private And Personal Use Only