________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. દિન વચન એમ બેલતી, દેવે મેલી તાસ; પ્રણમાંત કેપ ખુની તણે, સંત કરે નહિ નાસ. એ. ૧૯ હવે હસ્તી સેના પુર ગઈ, હસ્તિની દેવી તામ; પુરવ પરે રક્ષા કરે, તીરથ તણી ઊદામ. એ. ૨૦ ચોથા ક૯૫ તણે ધણું, માહેંદ્ર નામ ભક્તિમંત; ભ્રષ્ટ પ્રાસાદ જીનેસના, નયણે તે નિરખંત. એ. ૨૧ અહેર એ સું થયે, તીરથ જગ હિતકાર; એ ચેષ્ટા દેવી તણી, જાણે ચિત્ત મઝાર. એ. ૨૨ તાલધ્વજ બાહુબલે, કાદંબિક ગિરિનાર; બીજે પણ જીન તીરથે, કીધા ઇંદ્ર ઉદ્ધાર. એ. ૨૩ દેવતણ શકતે તિહાં, શક્રેન્દ્ર તિણિવાર વહેંકિ પાસ કરાવીયા, જીન પ્રાસાદ અપાર. એ. ૨૪ ઈશાનેદ્ર ઉદ્ધારથી, કેડિ સાગર ગયા ચાર; મહેદ્રા બંડલ કર્યો, વિમલાયલ ઉદ્ધાર. એ. ૨૫ ઇતિ પંચમેદ્વાર, ૪. મહેંદ્ર ઇંદ્ર થકી થયા, દશ કેઠિસાગર ગયાયામ; . બ્રોંદ્ર વલી એ તીર્થને, કીધ ઉદ્ધાર સ્વ નામ. એ. ૨૬ ઈતિ પંચમઢાર. ૫. કેડિ લક્ષ સાગર તણે, કાલ ગયે તિણ વાર;
શ્રી શત્રુંજયને કર્યો, ચમરેન્દ્ર ઉદ્ધાર. એ. ૨૭ ઇતિ ષÀદ્વાર. ૬.
એમ શત્રુંજયના થયા, નર સુર કૃત ઉદ્ધાર; ત્રીજી ચોથા ખંડની, હાલ ઘણે અધિકાર. એ. ૨૮ સર્વ ગાથા, ૯.
For Private And Personal Use Only