________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ.
ક્રોધ વૈશ્વાનરસુ ઘણું બળતી દેવી દેઠુ; આવી સહુ પરિવાર સુ, ચરણે લાગો તેહુ. એ. છ હું તેા તમારી કિકરી, તમે અમારા સ્વામિ; તૃણેાપમાન તમે આગલ, કે ધ તજ્ગ્યા ઇણિ ઠામ. એ.
For Private And Personal Use Only
૨૬૯
.
અમે અજ્ઞાન વસે કરી, માઠી ચેષ્ટા એહુ; આજ પછે. કરશું નહી, એ અપરાધ ખમેહુ. એ. ત્રિદશ કહે એડવે સુણી, તીરથ ઘાતિની દૃષ્ટ; વિપ્રતારી શી વલી અન્યને, અવનિ પરેએ અનિષ્ટ. એ. ૧૦ કીધા મિલન પલાનિી, પર્યંત પવિત્ર તીથૅ શ; મુકી તૌ રક્ષા ભણી, તુજને ઇંડાં ભરતેશ. એ. ૧૧ મા તે માને નહિ,એહવા કરે કાજ;
તીરથ વિધ્વંશ કારિણી; મરિસ સહી તું આજ. એ. ૧૨ ખીહની દેવી હસ્તિની, સુર વાણુની સુણેહ; શ્રીજીન શરણુ ગયા વિના, મુકે નહિ મુજ એ. એ. ૧૩ રિષભ સ્વામિ શરણે ગઇ, દેવી દીઠી તામ; દૂર સિંહ એવા કહે, પાપિણી સુ* કર્યું. આમ. એ. ૧૪ સુખ ઘાલી દસ આંગલી, સુરી કહે સુર હે; પ્રસન્ન થઈ મુજ ઉપરે, ક્રોધ નિવારે દેવ, એ. ૧૫ ગામાલ બ્રાહ્મણ કામિની, એહ અવધ્ય કહેવાય; તે મુજને મારણ તણેા, કેમ કરશે અન્યાય. એ. ૧૬ મન સાથે પણ ચિંતવા, જો એહુવા ખીજીવાર; તા જીન શરણુ ના સમ કરૂ, માને વચન વિચાર. એ. ૧૭ એ અથ સાખી તુમે દેખા, જગતના ભાવ;
એક કુચેષ્ટા માહરી, ખમા “નમુ તુમ પાવ, એ. ૧૮