________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१८
શ્રીમાન જિનહર્ષપ્રણીત. વિસંસ્થૂલ તીરથ કયે, કેષ ધરી તિણિવાર; પરદ્રોહ સ્વેચ્છાચારિણી, મદ્ય માંસ આહાર. તિણિ દેવી માયા કરી, પર્વત કયા અનેક; શ્રી શત્રુંજય સારિષા, વચન તાસ વિવેક; દેવ તે બહુ દેખિને, મનમાં વિસ્મય થાય; મહેમાહે ચિંતવે, કોને નમીયે જાય. સું પૃથ્વિ માટે ઘણુ, શત્રુજ્ય ગિરિ એહ; અથવા બહુ થયા એકથી, દેખી ભક્તિ અ છે. અથવા એક પર્વત વિષે, અમે ન માઉ જોઈ
સહસ્ર રૂપ કીધા તેણે, ઉત્તમ વત્સલ હેઈ. હાલ–વિમલચલ સિરતિલે, એ દેશી. ૪.
એમ ચિંતાતુર સુર થયા, પરશું નહી જ્ઞાન, કીધી સઘલે પરવતે, સ્નાત્ર પૂજ્યા સુભ ધ્યાન. એ. ૧ અષ્ટાબ્લિકા ઉછવ કરો, જાવા વાંછે જામ; એકે પિણિ તીથ તણે, ટુક ન દીસે તામ. એ. ૨ એ સું થયે સુર ચિંતવે, મનમાં પડી બ્રાત; ભક્તિ કુભક્તિ થઈકિસું, વિમલાચલન દેખાત. એ. ૩ વિશ્વ પાવન કૃત એ ગિરિ, પહિલી દીઠ અનેક એટલા મેં એ સું થયે, હવણું દીસે એક. એ. ૪ નાકી એહવું ચિંતવી, અવધિ પ્રજુ તામ; જ્ઞાને પ્રગટ નિહાલીયે, એ છે દેવીનાં કામ. એ. પ ત્યારે સુર કેપ્યા સહ, પ્રલય ભાસકર જેમ; ક્રોધ જવાલા મહા આકરી, મુકી સુરીને તેમ. એ. ૬
For Private And Personal Use Only