________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ.
ર૬૭ ઉચ્છવ હે રાજા ઉચ્છવ બહુ સુરસુ મિલીજી; જે હો, રાજા જે સર્વ જીન તીર્થ, પૂરે હે રાજા પૂરે નિજ મનની રજી. ૨૧ દીઠા છે રાજા દીઠા નયણે તામ, વાસવ હ રાજા વાસવ કેઈક જાજરાજી; સુરની હે રાજા સુરની હો શક્તિ પ્રાસાદ, કીધા છે રાજા કીધા શ્રી જીનરાજરાજી. ૨૨ સાગર હો રાજા સાગર સત ગયા જેમ, દંડ વિર્ય હે રાજા દંડ વીરજ રાજા થકીજી; કીધો હે રાજા કીધે હે તૃતીય ઉદ્ધાર, ઈશાન હે રાજા ઈશાન પતિ શાસ્ત્ર વકીજી. ધન જે હે રાજા ધન જે કરે ઉધાર, ઈણગિરિ હે રાજા ઈશુ ગિરિ શ્રીજીનપતિજી; ચોથે હો રાજા એથે હે (બે) ખંડ, જીનહર્ષ બીજી હે રાજા બીજી હે ઢાલ સહુ સુજી. ૨૪ સર્વ ગાથા, ૬૨, (૬૧)
દુહા. ચૈત્ર પુકમ અદા, સુર આવ્યા સુ વિશેષ; નમવા રૂષભ જીણુંદને, શત્રુંજય ફલ દેખ. ૧ હસ્તિ સેનાખ્ય પુરવતણી, દેવી હસ્તિની નામ; થઇ મિથ્યાત્વી કાલ વસી, કેટી સુરી વ્રજનામ. ૨ જૈન ધર્મની કૅષિણી, કુર મહા બલવંત; તાલધ્વજ મુખ્ય ક્ષેત્ર પતિ, જેને વસિ ચાલત.
For Private And Personal Use Only