SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. પુડર હા રાજા પુડર ગિરિ પર્વત ધ્રુવે હા રાજા ધ્રુવે હા શ્રી કીન હૈા રાજા કીર્તનથી પાતક રેજી. ધનર હૈ। રાજા ધનર ભારત ક્ષેત્ર, ધનર । રાજા ધન ્જનેતા જાણીએ; પૂજે હા રાજા પૂજે ગિરિ પુ’ડરીક, તિરથ હા રાજા તીર્થ જગત વખાણીએજી. પાતક હા રાજા પાતક જાયે નાસી, વિમલાચલ હૈા રાજા વિમલાચલ હૈયડે વસેજી; સુરજ હા રાજા સૂર્ય સદા પ્રકાશ, તિહાં કિણુ હા રાજા તિહા કિમ તમઉંલસેજી; દહિલા હારાજા દુહિલા ખેાધિ ખીજ, કાડી હા રાજા કેાડી ભવે પણુ પામતાજી; તતક્ષણ હા રાજા તતક્ષિણુ લહીયે તેવુ, ગિરિવર હા રાજા ગિરિવર સિર નામતાજી; સહુ તત્વ હા રાજા સહુ તત્વમાંહિ સમ્યકત્વ, દૈવત હૈા રાજા દૈવતમાં જીન દેહિલાજી; વિમલાચલ હા રાજા વિમલાચલ ગિરિ જેમ, તીર્થ હૈા રાજા તીરથમાંહિ છે ભલેાજી. સાંભિલ હા રાજા સાંબલિ ઈશાને દ્ર, દેસણુ હૈ। રાજા દેશણુ સા ત્રિભુવનપતિ તણીજી; તીરથ હા રાજા તીરથ ભેટણ કાજ; આવ્યા હા રાજા આવ્યે શત્રુંજય ભણીજી. કીધી હા રાજા કીધી અડાહી ઈંદ્ર, For Private And Personal Use Only સિરેજી. નાલેય; ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy