________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થશાસ.
૨૮૧ પુત્ર બ્રાતૃ કલત્ર માતા પિતા, સહ સ્વાર્થના છે એહ; જે સ્વાર્થ પહોંચે નહી કદા, તે આપેરે ક્ષણમાં છે. જે. ૫ કેશુ કેહના માતાપિતા, કણ કેહના સુત નાર; વાયુ વાદલની પરે, નવ લાગેરે જાતાં કાંઈ વાર. જે. ૬ નિજ દેહ પણ લાલી થકી, આપણે વસિ નહિ તે; તે પુત્ર કલત્ર વસિ કેમ રહે, બેટી મમતા સગલી
છે એહ. જે. ૭ રાજા વચન એમ ભાષતાં, ઇંદ્ર થયે તામ પ્રત્યક્ષ સાંભલિ રાજાને કહે, સહુ વારે તું દીસે દક્ષ. જે. ૮ સાચે કો તે રાજવી, કારમે સહુ સંસાર; પરમાદ અંધા એહમાં, નવ દેખિરે છે એહ અસાર. જે. ૯ ક કરી વિસ્વ ઉપજે, કમેં કરી વિસરાલ; મમતા તિહાં કરવી કિસી,એ મારે દ્રવ્ય ઘર સ્ત્રી બાલ. જે. ૧૦ જેમ એહ બ્રાહ્મણ સુત તણે, દેખાડીયા દ્રષ્ટાંત; તેમનહરા પણ સુતકૂવા, ઇંદ્ર ભાગ્યું એવું વૃત્તાંત. જે. ૧૧ તેતલે સૈનિક આવીયા, દુઃખ હૃદયમાં ન સમાત; . રિવતા હીચડે તાડતાં, ચકીને કહી સગલી વાત. જે. ૧૨ તત્કાલ મૂછ ભુઇ પડશે, છાંટીઓ ચંદન નીર; વિજણે કમલે વીછો, કાંઈ પામીરે ચેતના સરીર. જે. ૧૩ સાંભળે નદન રાયને, વલી મૂછિત થાય; કંઠ રેકાણે દુખે ભર્યો, હૈયડો મુખ નવ બેલાય. જે. ૧૪ મરવા સરખે નૃપ થયા, ભાષે એચું સુર રાય; મેહ માંહિ મુંઝાયે કિસું, બીજાનીરે પરે મૂખ થાય. જે. ૧૫ કર્સે કરી કેઈક હવે, અલ્પાયુ જન ચકેશ; કિંઈક દીર્ધાયુ હવે, સી ચિતારે કરીયે રાજેસ. જે. ૧૬
For Private And Personal Use Only