________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે મ્લેચ્છ લોકોએ ચઢાઈ કરી હતી તે સીથીયન લેકે હતા. મી. વાન કહે છે કે તેઓ બાકોઇનીયન જાતના લેક હતા. અને મી. અલફિન્સ્ટન ધારે છે કે તેઓ મેટા નશીરવાન બાદશાહના હાથ નીચેના ઈરાનીએ હતા. કર્નલટૉડના લખવા પ્રમાણે સૂર્યવંશને કનકસેનરાજા સન ૧૪૪–૧૪૫માં પિતાની રાજધાની અયોધ્યા કે
જ્યાં રામચંદ્રજીએ રાજ્ય કર્યું હતું એવું તે કેશલ દેશનું રાજ્ય છોડી વૈરાટ જઈ વસ્યું. તેણે પરમારવંશના રાજા પાસેથી રાજ્ય ખુંચાવી લીધું અને વડનગરની સ્થાપના કરી તેને મહામદનસેન તેને સુદત તેને વિજયસેન થયો એમ લખવામાં આવ્યું છે તો આ શંકા થાય છે કે વલ ભીમાં વીર સંવત ૭૮૦માં જનાગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય થયું એ નાશ થયા પછી કેવી રીતે બની શકે ? તેના સમાધાન માટે જણાવવાનું કે વલ્લભીપુરીને ભંગ એને અર્થ એ તત્ર ન સમજવો કે સર્વથા તેને નાશ. વલ્લભીપુરીમાં કિલ્લા વગેરેને તેડયા હોય અને પછી તેને સમરાવ્યા હોય એમ સમજવું અને પશ્ચાત થયેલા શિલ્લાદિત્યના સમયમાં પુનઃ હતી તેવી સ્થિતિ પર રાજ્ય આવ્યું હોય એમ બનવા યોગ્ય છે. આ સંબંધી ઘણી ચર્ચા છે.
+ સિથિયને હરાવનાર વિક્રમને સમર એ વિશેષણ મળ્યું હોય અને તેથી તેના વંશજો સૂર્યવંશી હોઈ પશ્ચાત પરમાર તરીકે પ્રસિદ્ધ થયા હેય ને પશ્ચાત અયોધ્યાથી કનકસેને આવી પરમારવંશી ગણાતા રાજા પાસેથી રાજ્ય ખુંચાવી લીધું હોય એમ સંભવ છે તેને નિર્ણય ઐતિહાસિકદષ્ટિથી કરવા યોગ્ય છે,
For Private And Personal Use Only