________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
જિન ખિ’ખ વિધ્ર વિદ્યારે, આગલી દેવાલય ધારે ડા; સામત મહાધર મત્રી, સેનાની સૈન્ય પવિત્ર હૈ. સુ. ૧૬ અહુ રિદ્ધિ લેઇ સ`ઘાતે, બહુ નરનારી થયા સાથે હા; શત્રુજય સઘ ચલાયે, સઘવી તડવીર્ય કહાયેા હૈ. સુ. ૧૭ અહુ દેશ પ્રતે અતિ ક્રુમતે, તસુ નાથ ઉપાય ન ગ્રહતા હો; કાશ્મીર દેશાંતે આયા, તીરથ ભેટળુ ઉમાહ્યા હા. સુ. ૧૮ પરભાત થયા રવિ ઉદયા, તિહાંથી સઘ ચાલ્યું સઘલા હે; એ શૈલ મહાળેલ શૈલે, માર્ગ રાકયે તે વેલે હા. સુ. ૧૯ સ`ઘ લોક સહુ કા ડરીયા, જઈ ન શકે પાછા ફ્રીયા હા; મહારાય એ ગિરિ મલીયા, પય રોકી રહ્યા મહા અલીયા હા. સુ. ૨૦ નરનાથ કૈાતક જાણી, આયૈ સાંભલી નરવાણી ડા; ગિરિ ઢોઈ તેને જકડીયા, માંહે માંહે આથડીયા હા. સુ. ૨૧ વા માંહિ કુલિગા વરસે, તેમ સ`ઘટ્ટ પાવક નિકસે હે; પાવક કાલા વિકરાલા, જગ તીન દહેણુ ઉજમાલાહૈ. સુ. ૨૨ તે કાલ કિણ હિન સહીચે, તે લેસ્યા જીમ દહીયે' હા; રાજા નયણે દીઠે, એ પર્વત તા અગીઠા હા, મંત્રીસ સુભમતિ પયપે, મહારાય સહુજન કપે હા. સુ. ૨૩ કોઈ દુષ્ટ સુરના ચાલા, દીસે પરતક્ષ નિહાલા હા; ચોથા ખ’ડની એ પહેલી, જીનહુષૅ ઢાલ થઈ સાહીલી હેા. સુ. ર૪ સર્વ ગાથા, ૩૧.
દુહા. શાંતિ ઉપાય ક્રીયા ધણા, તાહી તુષ્ટ ન થાય; ઇંદ્રદત્ત કાદ′ડ તખ, કર સ'ગ્રહીયે રાય. ૧
For Private And Personal Use Only