SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir X શ્રી શત્રુંજય તીર્થરાસ કર્ણ સમ ખેંચી કરી, શબ્દ કી ટંકાર; ધનુષ બાણ ચઢાવીયે, રિપુ હણવા તિણિવાર. ૨ કેઈક પ્રગટ તેટલે. બીહામણે અપાર; પિંગ કેશ સિર જેહને, દાવાનલ આકાર. ૩ પ્રાણ રંધ્ર જાણે ગુફા, સાસ ઉડાડે વૃક્ષ; ભુજાદંડ તાલેપમાં, દંત કુંત સાદક્ષ. ૪ નખ વ્રત અંકુશ ઇસા, નાખિ સિંહ વિદાલ; રાખિ એમ બોલતે, પ્રગટ થયે વૈતાલ. ૫ વિનય કરિ બહુ ભક્તિસું, ચરણે લાગે આઈ; રે માર્ગ કેમ રેકી, કેથે બે રાય. ૬ તું કેણુ તુજ બલ કેહને, કેણ તારે રખવાલ; એકે બાણે તાહરા, પ્રાણ હણું તત્કાલ. ૭ હવે વેતાલ કહેસું, કૃપાવંત સિરતાજ; ક્રોધ મકરિ મુજ ઉપરે, તાત સુણે મહારાજ. ૮ ઢાલ-છેડી હે પ્રિયા છે ડિ ચ નિવાસ,-એ દેશી. ૨ પૂર્વે હે રાજા પૂર્વે વિયતિ નામ, હુ હે રાજા હું તે વિદ્યાધર અગ્રણીજી; જી હે રાજા છ હેતે સંગ્રામ, મુજને હે રાજા, મુજને હે મારી દીધી ઘણુજી. પીડ હે રાજા પીડ વેદન જેર, મૂઉ હે રાજા મૂ9 અપાયુષે તિહાંજી; ભમીયે હે રાજા ભમી હે ભવભૂરિ, કહી હે રાજા કહી પુન્ય કાનન ઈહાંછ. ૨ હુએ હુએ હે રાજા હુએ હું વેતાલ, For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy