________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
દૂહા. શ્રી અરિહંત ચરણે નમું, જેહુથી સહુ સુખ હેઈ, ચોથે ખંડ કહું હવે, સાંભળજે સહુ કે ઈ. ૧ સુરપતિ આદ્ય અવસર્પિણી, પ્રથમ કીયે ઉદ્ધાર; ભરતેસર બીજા હિવે, સાંભળી તું અધિકાર. ૨ ભરત તણે પાટે પ્રેવર, થયે અધ્યા રાય; દંડવીર્યાભિધ આઠમે, ટોલે ઈતિ અન્યાય- ૩
આ ચારે ભરતેશ જેમ; શ્રાધ પુજન સુવિચાર; ત્રિણ ખંડને અધિપતિ, જગમેં જશ વિસ્તાર. ૪ ષકેટિ પૂર્વ કેડિ ગયાં થકાં ભરતાધિપથી જાણ, સિધદ્ર બેઠે સભા, નિજ ગુણ કરે વખાણ. ૫ દેખી નૃપ દંડ વીર્યને, રિષભ વંશ સણગાર; સામિવત્સલ નિત્ય કરે, ધર્મ અક્ષોલ્યા ધાર. ૬. શ્રાવકને છમાવિને, છમિ નિયમ ધરંત,
ઇંદ્ર પ્રસંસા એહવી, કીધી સહુ સુણું તા. ૭ ઢાલ–મહિબબ જાલિમ જટિણી. એ દેશી. ૧ સુરકઈ મિથ્યાત્વ વાસી, સદો નહી વચનવિલાસી છે; સુ. મન માંહિ મત્સર ધરીને, બહુ રૂપ શ્રાવકના કરીને હે. સુ. ૧ હદય કનક જનોઈ સેહે, ધર્મ જનના મન મેહે હે; બ્રહ્મચર્ય નિર્મલ પાલે, સંગતિ નારીની ટાલે છે. સુ. ૨ વ્રત બાર શ્રાવક કેરાં, ધારે વારે ભાવ ફેરા હે; તનવરત્રનિર્મલ પહેર્યા, આચાર કીહીન વિસર્યા છે. સુ. ૩ બલી બારતિલક અણુયા, સરિ કપિલ શિખા ભાયા. ભરતેષ પૂર્વે કીધાં, ચઉ વેદ ગુણે સુખ સીધા છે. સુ. ૪
For Private And Personal Use Only